Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૦-૧૦-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ નોમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. ધનિષ્ઠા નક્ષત્ર (સાંજે ૦૭:૪૮ સુધી.) છે. આજનો યોગ ગંડ (સવારે ૧૨:૪૩ સુધી. ઓકટો-૨૨) વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે ૦૨:૧૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે સવારે ૦૭:૦૧ કલાકે બેશસે.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) વિદ્યમાન રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૮ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૦ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩:૦૪ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૨:૪૬ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૫ થી ૦૧:૫૨ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશજીને લાડુ અર્પિત કરવા.
દશમની સમાપ્તિ: બપોરે ૦૨:૧૨ સુધી.
તારીખ :- ૨૧-૧૦-૨૦૨૬, બુધવાર/ આસો સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૮ થી ૦૮:૦૫ |
| અમૃત | ૦૮:૦૫ થી ૦૯:૩૧ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૪ |
| લાભ | ૦૪:૪૩ થી ૦૬:૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૩ થી ૦૯:૧૫ |
| અમૃત | ૦૯:૧૫ થી ૧૦:૫૦ |
Aaj Nu Rashifal : 21 October 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
માનસિક અશાંતિ જણાય.
કાર્યો અધૂરા રહે.
જમીન-મકાનમાં ફાયદો થાય.
કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
સાંજ પછી સારા સમાચાર મળે.
તમારા દુશ્મન પણ દોસ્ત બને.
તમારી સ્વાસ્થ્યને લઇ પરેશાન થાવ.
નાની વાતને નજરઅંદાજ ના કરો.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
હતાશા મોઢા પર ન લાવવા દો.
કામનું દબાણ વધી શકે છે.
આજે દિવસ મહેનત કરવાનો રહેશે.
સાવધાન અને સતર્ક રહેવું.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-
નવા સોદા પાર પડે.
નાણાંનો નવો ધોધ વહેતો થાય.
લાંબા ગળાનો લાભ થાય.
વેપારમાં કોઇ વિશ્વાસઘાત કરી શકે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
સ્વસ્થમાં સાચવવું.
સમયનો સદઉપયોગ થાય.
આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે.
તમારી વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.
શુભ કલર – કોફી
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
સાસરા પક્ષથી લાભ થાય.
નોકરીની નવી તક ઉભી થાય.
કોઇ મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો.
બિઝનેસમાં નફો કમાવવા માટે મહેનત કરો.
શુભ કલર – નીલમ
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
બાળકો સાથે દિવસ આનંદમય જાય.
આજે નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.
કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
વેપારી વર્ગને સંભાળવું પડે.
નવા ખર્ચ જોડાવાથી ધન ખર્ચ થશે.
બાળકોના કરિયરને લગતા સારાં સમાચાર મળે.
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
બાળકો તરફથી લાભ થાય.
લેણીની નીકળતી રકમ મળે.
પોતાના માટે સમય મળે.
તમારાં ખર્ચને સીમિત કરી શકશો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
શત્રુ પરાસ્ત થશે.
બજેટ બનાવીને રાખો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ભાગીદાર જોડે ધંધો ન કરવો.
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
ઋણ, વિવાદ વગેરેથી બચવું.
વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
શુભ કલર – લવંડર
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
મોજ મજામાં દિવસ જાય.
ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
અટકેલા નાણાં પ્રાપ્ત થશે.
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
