Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૩-૧૦-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ બારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (રાત્રે ૦૯:૦૫ સુધી.) છે. આજનો યોગ ધ્રુવ (રાત્રે ૧૦:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ બપોરે ૦૨:૪૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિ (બપોરે ૦૩:૦૪ સુધી)માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૯ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૦૭ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૪:૧૦ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૩૭ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પ્રદોષ છે.
બારસની સમાપ્તિ : બપોરે ૦૨:૩૪ સુધી.
તારીખ :- ૨૩-૧૦-૨૦૨૬, શુક્રવાર / આસો સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૫ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૨૬ થી ૦૧.૫૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૦ |
Aaj Nu Rashifal : 23 October 2026, Friday

મેષ (અ, લ , ઈ) :-
સંતાનનું સુખ મળે.
મિત્રની સલાહ મળે.
પ્રાપ્તિમાં વધારો થાય.
શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.
શુભ કલર – નીલમ
શુભ નબર- ૮

વૃષભ (બ, વ, ઉ) :-
પૈસાનું મહત્વ સમજાય.
બધું ગુલાબી દેખાય.
રાણી જેવી જિંદગી જીવો.
વિવેકબુદ્ધિ કામમાં આવે.
શુભ કલર – ગોલ્ડ
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
ખરાબ ટેવ સુધારો
જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખો.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-
ભાઈ બહેન તરફથી લાભ મળે.
ઓફિસના કામ ઝડપી થાય.
કોઈ મદદ થાય.
જમીન-મકાન થી ફાયદો થાય.
શુભ કલર – છીંકણી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
દિવસ આખો હસતા રહો.
નવા સંબંધો બંધાય.
નાનકડી કડવાશ માફ કરો.
કોઈ નવી ખરીદી થાય.
શુભ કલર –મરૂન
શુભ નંબર –૫

કન્યા (પ , ઠ, ણ) :-
નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
નોકરી બાબતે સારી વાત આવે.
કાર્યમાં વ્યસ્તતા વધે.
કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.
શુભ કલર – લવંડર
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
તમારા વખાણ થાય.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
કોઈ સફળતા મળે.
પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
ધાર્મિક કાર્ય થાય.
તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળે.
સંતાનથી પ્રસન્નતા રહેશે.
શુભ કલર – રાતો
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નિરાંતનો અનુભવ થાય.
ફસાયેલા નાણાં પાછા આવે.
પ્રવાસના યોગ બને.
સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –4

મકર (ખ, જ) :-
નવી આશા જાગે.
ઉધાર આપવું કે લેવું નહીં.
દિવસ આનંદમય જાય.
કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
યોજનાઓ ફળશે.
સરકારી કામોમાં સફળતા
મનમાં ઉત્સાહ રહેશે.
આરોગ્ય અનુકૂળ રહેશે.
શુભ કલર- કોફી
શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
નવું નવું શીખવા મળે.
જમીન-મકાનના યોગ પ્રબળ બને.
તમારા પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
શુભ કલર – રાતો
આજની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (રાત્રે ૦૯:૦૫ સુધી.) છે. આજનો યોગ ધ્રુવ (રાત્રે ૧૦:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ બપોરે ૦૨:૪૦ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
