Gir Somnath News/ તાલાલામાં ફરી ભૂકંપના ત્રણ આંચકા, સતત આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ

તાલાલામાં ભૂકંપ(earthquake)ના ત્રણ આંચકા બાદ ગીર સોમનાથમાં ભયનો માહોલ

Gujarat Others Breaking News
earthquake

Gir Somnath News: તાલાલા ભૂકંપ (earthquake)ના ફરી ત્રણ આંચકા નોંધાયા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં આ ત્રણ ભૂકંપના આંચકા આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં સતત આંચકાઓનો સિલસિલો ચાલુ છે.

ભૂકંપ(earthquake)ની તીવ્રતા

નોંધાયેલા ત્રણ આંચકામાં પહેલા આંચકાની તીવ્રતા 2.4 નોંધાઈ છે. બીજા આંચકાની તીવ્રતા 2.9 અને ત્રીજા આંચકાની તીવ્રતા 1.7 નોંધાઈ છે. આ ભૂકંપની તીવ્રતા (earthquake magnitude)ની આ નોંધ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ (epicentre) 11 કિમી દૂર નોંધાયું છે.

છેલ્લા ઘણા દિવસોથી આંચકાઓનો સિલસિલો

તાલાલા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સતત આંચકાઓનો સિલસિલો ચાલુ છે. આ કારણે તાલાલા-ગીર ભૂકંપના આંચકાઓનું હબ (earthquake hub) બન્યું હોવાનું જણાવાયું છે. વારંવાર આવતા આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ હોવાનું જણાવાયું છે. આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારની છે.


આ પણ વાંચો: ઉત્તરકાશીમાં ભૂકંપ, 4 દિવસમાં બીજી વાર ઉત્તરાખંડમાં આંચકા અનુભવાયા: રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા

આ પણ વાંચો: મંગળવારની રાત્રે ધ્રૂજી ઉઠી રાજધાની: દિલ્હી-NCRમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, ઘરની બહાર દોડી આવ્યા લોકો

આ પણ વાંચો: પનામામાં 7.7 ની તીવ્રતાનો મહાકાય ભૂકંપ: ડઝનથી વધુ આફ્ટરશોક્સથી મકાનોમાં તિરાડો