Surat News: ગૌમાંસનો જથ્થો (cow meat seized) સુરતના કોસાડ આવાસમાંથી ઝડપાયો છે. અમરોલી પોલીસે આ મામલામાં આરોપીને ઝડપી પાડ્યો છે.
ગૌમાંસ(cow meat)નો જથ્થો જપ્ત
કોસાડ આવાસ (Kosad Awas)માંથી પોલીસે માંસનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે જપ્ત કરાયેલું આ માંસ ગૌવંશનું છે. આ કેસમાં પોલીસે અલ્ફેજ અયુબ પટેલ(Alfej Ayub Patel) નામના આરોપીને પકડ્યો છે.
પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો
આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ (Gujarat Animal Preservation Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત BNSની કલમો (BNS sections) હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટ્રેનમાંથી લગભગ 1300 કિલો ગૌમાંસ જપ્ત; પોલીસે જણાવ્યું કે કોણ મોકલી રહ્યું હતું
આ પણ વાંચો: માંસ વેચનારને ગૌમાંસ રાખવા બદલ 7 વર્ષની સજા
આ પણ વાંચો: વડોદરામાં 45 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ
