Vadodara-Beef/ વડોદરામાં 45 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ

વડોદરામાં 45 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ તાંદલજા રોડ પરથી ગૌમાંસ વેચનારની ધરપકડ કરી છે. એસઓજીએ ઇન્દ્રિશ કુરેશી પાસેથી ગૌમાંસ ઝડપ્યુ હતુ.

Gujarat Vadodara Breaking News

વડોદરાઃ વડોદરામાં 45 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ તાંદલજા રોડ પરથી ગૌમાંસ વેચનારની ધરપકડ કરી છે. એસઓજીએ ઇન્દ્રિશ કુરેશી પાસેથી ગૌમાંસ ઝડપ્યુ હતુ. ઇન્દ્રિશ કુરેશી નાપાડના અબ્દુલ પાસેથી માંસ ખરીદીને વેચતો હોવાનો ખુલાસો થયો છે.

આંચકાજનક વાત તો એ છે કે આ ગૌમાંસ તાંદલજામાં ફૂટપાથ પર વેચાતું હતું. એફએસએલ વેટરનરી ઓફિસર્સ તથા પાલિકાના આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ ફૂટપાથ પર વેચાતુ માંસ ગૌમાંસ હતુ. અહેવાલ આવવા મુજબ ઇન્દ્રિશ કુરેશી અને અબ્દુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છેલ્લા ત્રણ વર્ષમાં ચાલુ વર્ષે ગેસ આધારિત વીજળીનું સૌથી વધુ ઉત્પાદન

આ પણ વાંચો: બાવળા-બગોદરા હાઇવે માટે રવિવાર બન્યો લોહિયાળ

આ પણ વાંચો: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના

આ પણ વાંચો: આણંદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ, અંધારપટ છવાયો