Patan News/ પાટણમાં વૃદ્ધની હત્યાનું રહસ્ય ઉકેલાયુ, પડોશમાં જ રહેતા પ્રેમીપંખીડાએ હત્યા કરી

પાટણમાં વૃદ્ધની શંકાસ્પદ લાશનો કેસ પાટણ પોલીસે ઉકેલી નાખ્યું છે. પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે વૃદ્ધની હત્યાનો ચકચારજનક બનાવ બન્યો હતો.

Gujarat Others

Patan News: પાટણમાં વૃદ્ધની શંકાસ્પદ લાશનો કેસ પાટણ પોલીસે ઉકેલી નાખ્યું છે. પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે વૃદ્ધની હત્યાનો ચકચારજનક બનાવ બન્યો હતો. હત્યાના પગલે પાટણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો.

પાટણ પોલીસે હત્યાના ઉકેલા ગુના મુજબ આ હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ફક્ત પ્રેમ પામવા માટે વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ કેસને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.

આંચકાજનક વાત તો એ છે કે આ ફિલ્મ માટે દ્રશ્યમ ફિલ્મનો આધાર લેવામાં આવ્યો છે. વૃદ્ધની પડોશમાં રહેતા પ્રેમી-પ્રેમિકાએ વૃદ્ધને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. વૃદ્ધના પડોશમાં રહેતાં જ પ્રેમી-પ્રેમિકાએ તેમની હત્યા કરી હતી. હત્યારા ભરત અને ગીતા પોલીસના સકંજામાં આવ્યા છે. આ પ્રેમી પંખીડા હત્યા કર્યા પછી મુંબઈમાં સ્થાયી થવાના હતા.

કહેવાય છે કે પાપ છાપરે ચઢીને પોકારે તેમ તેઓએ કરેલી હત્યા પાપરે છડીને પોકારી હતી. પાટણ પોલીસની સઘન ચકાસણીના પગલે હત્યારાઓ પકડાઈ ગયા હતા. પોલીસે પ્રેમીપંખીડા ઉડી જાય તે પહેલા તેમને પકડી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણના સાંસદ ભરત ડાભીનો વધુ એક ઓડિયો વાયરલ, કોરોના સારવારને લઇ મહિલા કાર્યકરે કાઢ્યો બળાપો , અગાઉ પણ કાર્યકર- સાંસદનો ઓડિયો થયો હતો વાયરલ, મહિલા

આ પણ વાંચો: પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા

આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી આ રીતે કરાઇ પાટણ