Rajkot News/ રાજકોટમાં રહેણાક મકાનમાં આગ દુર્ઘટનામાં મહિલાનું થયું મોત

રાજકોટમાં મકાનમાં આગ દુર્ઘટનામાં મહિલાનું મોત નિપજુયં. આ ઘટના ધોરાજીના બહાર પૂરા વિસ્તારમાં બનવા પામી. બહાર પૂરા વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલન્ડર લીક થતા આગ લાગી.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટમાં મકાનમાં આગ દુર્ઘટનામાં મહિલાનું મોત નિપજુયં. આ ઘટના ધોરાજીના બહાર પૂરા વિસ્તારમાં બનવા પામી. બહાર પૂરા વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલન્ડર લીક થતા આગ લાગી. આગ દુર્ઘટનામાં મહિલા ગંભીરપણે દાઝી ગઈ. જો કે સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નિપજયું.

ઘટનાની વિગત મુજબ ધોરાજીના બહાર પૂરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી. આ મકાનમાં રાંધણ ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી. આગ દુર્ઘટનામાં મહિલા ગંભીરપણે દાઝી હોવાનું સામે આવ્યું. જો કે આગ દુર્ઘટનાનો કોલ મળતા થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પંહોચી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. જો કે ફાયરની ટીમ આગ પર કાબુ મેળવે ત્યાં સુધી મહિલા ગંભીરપણે દાઝી ગઈ અને મહિલાનું મોત નિપજયું. આગ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે પંહોચી હતી. આગમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવશે. જેના બાદ પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા