Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૮-૧૧-૨૦૨૬, શનિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક વદ પાંચમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કર્ક (ડ, હ) રાશિ છે. પુનર્વસુ નક્ષત્ર (બપોરે ૧૨:૫૧સુધી.) છે. આજનો યોગ શુક્લ (રાત્રે૦૮:૧૪ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૫:૨૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ, હ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૭.૦૧ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૩ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૯:૫૫ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૦:૪૭ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩થી બપોર ૧૨:૪૭ સુધી જ્યારે રાહુકાળ સવારે ૦૯.૪૪ થી સવારે ૧૧.૦૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો.
પાંચમની સમાપ્તિ: સવારે ૦૩:૫૫ સુધી નવે-૨૯
તારીખ:-૨૮-૧૧-૨૦૨૬, શનિવાર /કારતક વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૨ થી ૦૯:૪૪ |
| લાભ | ૦૧:૪૭ થી ૦૩:૧૦ |
| અમૃત | ૦૩:૧૦થી ૦૪.૩૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૩થી ૦૭:૩૧ |
| શુભ | ૦૯:૧૦થી ૧૦:૪૭ |
| અમૃત | ૧૦:૪૭ થી ૧૨:૨૫ |
Aaj Nu Rashifal : 28 November 2026, Saturday

મેષ (અ, લ , ઈ) :-
જીવનમાં મુશ્કેલી આવે .
આર્થિક મોટો લાભ થાય.
ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેશે
તમારી કોશિશ સફળ રહેશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
મનપસંદ કાર્ય થાય.
સ્વાસ્થ માં સુધારો જણાય.
ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહે.
મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
શુભ કલર –કેસરી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
પ્રવાસના યોગ પ્રબળ બને.
અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં.
તમારી ફિલિંગ્સ નિઃસંકોચ વ્યક્ત કરો.
તમારા શબ્દો સંબંધોને ગાઢ બનાવશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-
સેલ્ફ એનાલિસિસ કરવું.
એનર્જી મળશે અને વિશ્વાસ વધશે.
આર્થિક લાભ થાય.
ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
લક્ષ્યો તમે હાંસલ કરી લેશો.
વડીલ સભ્યોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે.
સેલિબ્રેશન કરવાની તક પણ મળશે.
તમારા સંબંધોને સમજદારીપૂર્વક સંભાળો.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-
મનને શાંતિ મળે.
કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે.
આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
ક્ષમતા તથા પ્રતિભા થી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં.
કામને અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો.
તમારી ચિંતાઓ શેર કરો જેથી મન હળવું થશે.
તમારા સંબંધો મજબૂત બનશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
તમારી ફિલિંગ્સ સ્પષ્ટ રીતે વ્યક્ત કરો.
તમારી વાતોમાં સકારાત્મકતા લાવો.
જૂની નકારાત્મક વાતોને યાદ કરવી નહિ.
કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ રહી શકે છે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમયનો સદુપયોગ થાય.
વધારે કામનો ભાર પગમાં દુખાવાનું કારણ બનશે.
આજે પ્રોપર્ટી લઇને ચર્ચા-વિચારણાં થશે.
માતા પિતા થી ફાયદો થાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-
તમારી મહેનત રંગ લાવે.
પોઝિટિવ પરિણામ પણ સામે આવશે.
લગ્ન નો યોગ પ્રબળ બને.
થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ધાર્મિક કાર્ય થાય.
પોઝિટિવ અનુભવ કરશો.
ભાવુકતામાં આવીને કોઈ પણ નિર્ણય ન લો.
મગજ શાંત રાખવું.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ધનલાભ થાય.
એકલવાયું લાગે.
સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
