Not Set/ ફિલ્મ ‘પદ્માવતી’ના વિરોધમાં CM યોગી

શરૂઆતથી જ પદ્માવતી ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે. કર્ણીસેના ત્યારબાદ બજરંગદળ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશના સી.એમ. યોગી આદિત્યનાથે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે પદ્માવતી ફિલ્મને રીલઝ કરવામાં ન આવે.

Top Stories