Not Set/ ભારતીય સેનાએ રચ્યો ઇતિહાસ, વિમાનવાહક INS વિક્રમાદિત્ય પર દેશી લડાકુ વિમાનનું સફળ ઉતરાણ

શનિવારનો દિવસ ભારતીય નૌકાદળ માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો હતો. આ દિવસે, નેવીનાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસે વિમાનવાહક આઈએનએસ વિક્રમાદિત્ય પર સફળ ઉતરાણ કર્યું હતું. નેવી માટે આ પહેલીવાર હતું જ્યારે દેશનિર્મિત લડાકુ જેટ ને સફળતાપૂર્વક વિક્રમાદિત્ય પર ઉતારવામાં આવ્યું છે. The Defence Research and Development Organisation (DRDO)-developed Light Combat Aircraft landed with the […]

Top Stories India

શનિવારનો દિવસ ભારતીય નૌકાદળ માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો હતો. આ દિવસે, નેવીનાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસે વિમાનવાહક આઈએનએસ વિક્રમાદિત્ય પર સફળ ઉતરાણ કર્યું હતું. નેવી માટે આ પહેલીવાર હતું જ્યારે દેશનિર્મિત લડાકુ જેટ ને સફળતાપૂર્વક વિક્રમાદિત્ય પર ઉતારવામાં આવ્યું છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) વતી, ડેવલપ એલસીએને એક અરેસ્ટ વૉયરની મદદથી લેન્ડ કરવામા આવ્યુ. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ) ફાઇટર જેટને ડેવલપ કરવા માટે નેવી સાથે મળીને કામ કરી રહી છે. ડીઆરડીઓએ અહેવાલ આપ્યો છે કે વિમાન પરીક્ષણ કેન્દ્ર પર તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા પછી સવારે 10:02 વાગ્યે સફળતાપૂર્વક ડેક પર ઉતર્યું હતું. કમોડોર મઓલાંકરે પ્રથમ ઉતરાણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.