Not Set/ પદ્માવતી રિલીઝ થશે તો સળગાવી દઈશું થીયેટર: કરણી સેના

૧૫-૧૬ જીલ્લામાં રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મને બૈન લગાવાની માંગ કરી છે. પદ્માવતીના ઈતિહાસ સાથે ભણસાલીએ છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. જેના લીધે કેટલાક સંગઠનએ તેમણે ચેતવણી આપી છે. બેંગલુરુમાં કરણી સેનાએ ચેતવણી આપી છે કે, અમે ફિલ્મને નહિ જોવા માંગતા અને જો ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો અમે ભેગા મળીને તેનો વિરોધ […]

Top Stories
deepika padukone maharawal shahid kapoor ratan padmavati 10dd819a c6aa 11e7 a37e 1053cac6ca52 પદ્માવતી રિલીઝ થશે તો સળગાવી દઈશું થીયેટર: કરણી સેના

૧૫-૧૬ જીલ્લામાં રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મને બૈન લગાવાની માંગ કરી છે. પદ્માવતીના ઈતિહાસ સાથે ભણસાલીએ છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. જેના લીધે કેટલાક સંગઠનએ તેમણે ચેતવણી આપી છે.

બેંગલુરુમાં કરણી સેનાએ ચેતવણી આપી છે કે, અમે ફિલ્મને નહિ જોવા માંગતા અને જો ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો અમે ભેગા મળીને તેનો વિરોધ કરીશું અને જો તોપણ ફિલ્મને રિલીઝ કરશે તો અમે લોકો સિનેમાઘરો ને સળગાવી દઈશું. આ ફિલ્મ દેખાડવાની કોઈજ જરૂરત નથી.