Not Set/ ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના લોકો પદ્માવતીનો કરી રહયા છે વિરોધ

રાજયમાં ઠેર-ઠેર પદ્દમાવતી ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના રાણી પદ્માવતીના જીવન પર આધારિત સંજયલીલા ભાંસલીની ફિલ્મનો વિરોધ કરવામાં આવશે.આ દરમિયાન એક લાખ જેટલા રાજપૂત સમાજના લોકો હાજર રહેવાના છે.મહત્વનું છે કે દેશ અને ધર્મ માટે બલિદાન દેનાર ક્ષત્રિય સમાજના રાણી પદ્દમાવતીને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવીને રાજપૂતો નું અપમાન કર્યું છે.અને જો […]

Top Stories
Padmavati ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના લોકો પદ્માવતીનો કરી રહયા છે વિરોધ

રાજયમાં ઠેર-ઠેર પદ્દમાવતી ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના રાણી પદ્માવતીના જીવન પર આધારિત સંજયલીલા ભાંસલીની ફિલ્મનો વિરોધ કરવામાં આવશે.આ દરમિયાન એક લાખ જેટલા રાજપૂત સમાજના લોકો હાજર રહેવાના છે.મહત્વનું છે કે દેશ અને ધર્મ માટે બલિદાન દેનાર ક્ષત્રિય સમાજના રાણી પદ્દમાવતીને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવીને રાજપૂતો નું અપમાન કર્યું છે.અને જો આ ફિલ્મ થિયેટરોમાં દર્શાવાસે તો રાજપૂતોનો રોષ સહન કરવાની તૈયારી થિયેટર માલિકોએ રાખવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.