વરણી/ EDના નવા ડાયરેક્ટર તરીકે રાહુલ નવીનની નિમણૂક,જાણો તેમના વિશે

હુલ નવીનને EDના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.હવે રાહુલ નવીન સંજય મિશ્રાની જગ્યાએ EDના ડાયરેક્ટર હશે.

Top Stories India
2 2 8 EDના નવા ડાયરેક્ટર તરીકે રાહુલ નવીનની નિમણૂક,જાણો તેમના વિશે

રાહુલ નવીનને EDના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. તેઆે  1993 બેચના રાહુલ નવીન IRS છે. રાહુલ નવીનને EDના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.હવે રાહુલ નવીન સંજય મિશ્રાની જગ્યાએ EDના ડાયરેક્ટર હશે.

 ઉલ્લેખનીય છે કે   20 સપ્ટેમ્બરથી અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ઉત્તર પ્રદેશના વિશેષ સુરક્ષા દળ SSFના હાથમાં રહેશે. ગુરુવારે મંદિર વર્કશોપમાં મળેલી સ્ટેન્ડિંગ સિક્યોરિટી કમિટીની બેઠકમાં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટની સાથે સુરક્ષા અધિકારીઓએ પણ તેને લીલી ઝંડી આપી દીધી છે. બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં જાન્યુઆરી 2024માં રામ લલ્લાના પ્રસ્તાવિત અભિષેક માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.