Not Set/ લંડનમાં ઓક્સફર્ડ સ્ટ્રીટમાં સર્કસ સ્ટેશનમાં ફાયરિંગ-શોંપિગ સ્ટ્રીટ ખાલી કરાવાયું

લંડન, લંડનમાં શુક્રવારે ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલા સર્કસ સ્ટેશનમાં ફાયરિંગ થયુ હોવાનું સામે આવ્યું છે.સ્થાનિક પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પણ સાથે કહ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના આતંકી કૃત્ય હોય તેમ ફાયરિંગ થયું હતુ. જેના પગલે સરકારે લોકોને સ્થાન છોડી જવા સૂચના આપી છે અને વ્યસ્ત શોપિંગ સ્ટ્રીટને પણ […]

World

લંડન,

લંડનમાં શુક્રવારે ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલા સર્કસ સ્ટેશનમાં ફાયરિંગ થયુ હોવાનું સામે આવ્યું છે.સ્થાનિક પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પણ સાથે કહ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના આતંકી કૃત્ય હોય તેમ ફાયરિંગ થયું હતુ. જેના પગલે સરકારે લોકોને સ્થાન છોડી જવા સૂચના આપી છે અને વ્યસ્ત શોપિંગ સ્ટ્રીટને પણ ખાલી કરાવવામાં આવ્યું હતું.