કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, ગુજરાતમાં ચુંટણીનો ધમધમાટચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રણનીતિ સાથે જ ગુજરાત ચુંટણી સંગ્રામમાં આગળ ધપી રહી છે. આગામી ચાર અને પાંચ તારીખે ફરી ગુજરાતમાં જાહેરસભા સંબોધશે એ પહેલા જ યુવરાજને કોંગ્રેસ અધ્યક્ષ બનાવી દેવાશે. ગુજરાતની મુલાકાત પહેલા ચાર તારીખે અધ્યક્ષનું નામાંકન ફોર્મ ઉત્તર પ્રદેશના પ્રદેશ અધિકારી કિશોર ઉપાધ્યાય અને રામકૃષ્ણ દ્રિવેદીની હાજરીમાં કોંગ્રેસના મુખ્યાલય ખાતે ભરાશે. ત્યારે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ વખતે હિંદુ કાર્ડ સાથે આગળ વધી રહી છે. યુવાઓને સાથે રાખી ચુંટણી લડી રહી છે. તાજેતરમાં સોમનાથ મંદિરની મુલાકાત દરમિયાન બિન હિન્દુની નોંધણી મુદ્દે વિવાદ વકર્યો છે. જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
Not Set/
ગુજરાતમાં જાહેરસભા સંબોધશે એ પહેલા જ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવી દેવાશે
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, ગુજરાતમાં ચુંટણીનો ધમધમાટચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રણનીતિ સાથે જ ગુજરાત ચુંટણી સંગ્રામમાં આગળ ધપી રહી છે. આગામી ચાર અને પાંચ તારીખે ફરી ગુજરાતમાં જાહેરસભા સંબોધશે એ પહેલા જ યુવરાજને કોંગ્રેસ અધ્યક્ષ બનાવી દેવાશે. ગુજરાતની મુલાકાત પહેલા ચાર તારીખે અધ્યક્ષનું […]
