Not Set/ જુઓ મોદીએ કાલોલ સભામાં શુ કહયુ?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષમાં મોદી ગુજરાતમાં જનસભાઓને સંબોધી રહ્યા છે. ત્યારે કાલોલમાં મોદીએ રેલીને સંબોધી હતી. કાલોલમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ મને અઘરા કામ માટે બેસાડ્યો છે. શાંતિ અને સલામતી એ જ ભાજપનો મંત્ર છે. વધુમાં કહ્યું હતું કે,કોંગ્રેસના સમયમાં 18 હજાર ગામડાઓ વીજળી વગરના હતા. 24 કલાક વીજળી આપવા પર કોંગ્રેસ મારી મજાક […]

Gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષમાં મોદી ગુજરાતમાં જનસભાઓને સંબોધી રહ્યા છે. ત્યારે કાલોલમાં મોદીએ રેલીને સંબોધી હતી. કાલોલમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ મને અઘરા કામ માટે બેસાડ્યો છે. શાંતિ અને સલામતી એ જ ભાજપનો મંત્ર છે. વધુમાં કહ્યું હતું કે,કોંગ્રેસના સમયમાં 18 હજાર ગામડાઓ વીજળી વગરના હતા. 24 કલાક વીજળી આપવા પર કોંગ્રેસ મારી મજાક ઉડાવતી હતી. કોંગ્રેસે દેશની જનતાને ચાર પેઢીનો હિસાબ આપવો પડશે. કોંગ્રેસ પાર્ટીને ગરીબોની પડી હોત તો તેમણે વીજળી આપી હોત