નવા વર્ષની રજાઓમાં તમે બૈંકોક, ગોવા, કોવલમ જેવી જગ્યાઓએ જવા માંગતા હોવતો અત્યારથી જ પ્લાનીંગ કરી દેજો. આ ફરવાં લાયક જગ્યાઓનું હવાઈભાડું વધવા જઈ રહ્યું છે. ક્રિસમસ અને ન્યુઈયર્સ ની રજાઓમાં ટીકીટનાં ભાવ ૩૦ ટકા વધી ગયા છે.
દિલ્લી થી ગોવા ૩૦ ડિસેમ્બરની વન વે ફ્લાઈટ તમને લગભગ 10,૦૦૦ રૂપિયામાં મળી રહી છે.
કોચ્ચીની 9000માં, મુંબઈ થી કોચ્ચીનું ભાડું 4500 રૂપિયા છે.
મુંબઈ-બાગડોગરા નું ભાડુ 6700 રૂપિયા છે.
દિલ્લી- બૈંકોક વન વે 14,000 રૂપિયા છે.
મુંબઈ- બાલી 12000
