Not Set/ અમરેલીમાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં કામ કરતાં મજૂરો ઉતર્યા હડતાળ પર

અમરેલીમાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં કામ કરતાં મજૂરો હડતાળ પર ઉતર્યા છે.જેને પગલે કપાસની હરાજી ઠપ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ, મજૂરોએ પોતાનું વેતન વધારવા માટે છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે. પરંતુ, માર્કેટયાર્ડના અધિકારીઓ તેમની વાતમાં આંખ આડા કાન કરી રહ્યા છેcઅને વેતન વધારવા માટે અલ્લા ગલ્લા કરી રહ્યા છે. ત્યારે આજે રોષે […]

Gujarat

અમરેલીમાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં કામ કરતાં મજૂરો હડતાળ પર ઉતર્યા છે.જેને પગલે કપાસની હરાજી ઠપ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ, મજૂરોએ પોતાનું વેતન વધારવા માટે છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે. પરંતુ, માર્કેટયાર્ડના અધિકારીઓ તેમની વાતમાં આંખ આડા કાન કરી રહ્યા છેcઅને વેતન વધારવા માટે અલ્લા ગલ્લા કરી રહ્યા છે. ત્યારે આજે રોષે ભરાયેલા મજૂરોએ પોતાની માંગ સંતોષાય તે માટે હડતાળ પર ઉતર્યા હતા અને પોતાની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી