Not Set/ અમદાવાદ મકાન ધરાશાયી સમયે કાટમાળમાં દટાયેલ વ્યક્તિએ વર્ણવી પોતાની આપવીતી, ઓડિયો વાયરલ

અમદાવાદનાં કુબેરનગરમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં ચોંકાવનારી ઓડિયો ક્લિપ આવી સામે છે. જી હા, મંતવ્ય ન્યૂઝ પર અમદાવાદનાં કુબેરનગરમાં ધરાશાયી થયેલી ઇમારતમાં ફસાયેલા વ્યક્તિ અને તેના સ્વજનની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયો ક્લિપમાં ફસાયેલી વ્યક્તિ પોતાનાં સ્વજન સાથે આપવીતી વર્ણવી પોતાનું દુખ ઠેલવી રહ્યાનું સાંભળવામાં આવી રહ્યું છે. જી હા, સાંભળો અમદાવાદનાં કુબેરનગરમાં ઇમારત ધરાશાયી થયા કાટમાળમાં ફસાયેલા વ્યક્તિએ સ્વજને ફોનથી […]

Ahmedabad Gujarat

અમદાવાદનાં કુબેરનગરમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં ચોંકાવનારી ઓડિયો ક્લિપ આવી સામે છે. જી હા, મંતવ્ય ન્યૂઝ પર અમદાવાદનાં કુબેરનગરમાં ધરાશાયી થયેલી ઇમારતમાં ફસાયેલા વ્યક્તિ અને તેના સ્વજનની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયો ક્લિપમાં ફસાયેલી વ્યક્તિ પોતાનાં સ્વજન સાથે આપવીતી વર્ણવી પોતાનું દુખ ઠેલવી રહ્યાનું સાંભળવામાં આવી રહ્યું છે.

જી હા, સાંભળો અમદાવાદનાં કુબેરનગરમાં ઇમારત ધરાશાયી થયા કાટમાળમાં ફસાયેલા વ્યક્તિએ સ્વજને ફોનથી શું ઠાલવી વ્યથા….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews