સરકારી નોકરી કરીને ભ્રષ્ટાચાર આચરતા બાબુઓ સામે મોદી સરકારે લાલ આંખ કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે સરકારે કમર કસી છે.સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારે ભ્રષ્ટાચારી અધિકારીઓ કેટલા છે તે તમામની યાદી બનાવવાના આદેશ આપ્યા છે. જેમાં તમામ મંત્રાલયોના વીજીલન્સ વિભાગને તેમના વિભાગમાં કામ કરતા ભ્રષ્ટ અધિકારીઓની યાદી બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. 15 ઓગસ્ટ બાદ આ યાદીમાં જેમનું જેમનું નામ હશે તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે..તો સરકારના આદેશ બાદ ગૃહમંત્રાલય દ્વારા તેમના વિભાગના અધિકારીઓની યાદી બનાવવાનું શરૂ થઈ ગયું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે..
Not Set/
મોદી સરકારે સરકારી બાબુઓ સામે કરી લાલ આંખ
સરકારી નોકરી કરીને ભ્રષ્ટાચાર આચરતા બાબુઓ સામે મોદી સરકારે લાલ આંખ કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે સરકારે કમર કસી છે.સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારે ભ્રષ્ટાચારી અધિકારીઓ કેટલા છે તે તમામની યાદી બનાવવાના આદેશ આપ્યા છે. જેમાં તમામ મંત્રાલયોના વીજીલન્સ વિભાગને તેમના વિભાગમાં કામ કરતા ભ્રષ્ટ અધિકારીઓની યાદી બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. […]
