Not Set/ મલ્લિકાએ આપ્યું બરાક ઓબામાને હરિયાણામાં આવવાનું આમંત્રણ

શો ‘એન્ટરટેમેન્ટ કી રાત’ ના એક એપિસોડમાં મલિક્કા શેરાવત અને સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન એક સાથે જોવા મળશે. મલ્લિકાને સવાલ પૂછવામાં આવ્યો કે તમે વિદેશ જઈને લોકોને હિન્દુસ્તાની કપડા પહેરાવતાં શીખવી દીધાં. ત્યારે મલ્લિકાએ જવાબ આપતા કહ્યું કે, મેં તો પ્રેસીડેન્ટ ઓબામા ને વાત કરી છે કે તમે એક વાર આવો હરિયાણામાં દેસી ઘી […]

Entertainment

શો ‘એન્ટરટેમેન્ટ કી રાત’ ના એક એપિસોડમાં મલિક્કા શેરાવત અને સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન એક સાથે જોવા મળશે. મલ્લિકાને સવાલ પૂછવામાં આવ્યો કે તમે વિદેશ જઈને લોકોને હિન્દુસ્તાની કપડા પહેરાવતાં શીખવી દીધાં. ત્યારે મલ્લિકાએ જવાબ આપતા કહ્યું કે, મેં તો પ્રેસીડેન્ટ ઓબામા ને વાત કરી છે કે તમે એક વાર આવો હરિયાણામાં દેસી ઘી ના લાડુ, મીઠાઈઓ, જલેબી, ખવડાવીશું તમારા પગ પણ દબાઈ શું તમારી સેવા કરીશું અને ખાટલામાં બેસીને તડકાની મજા લઈશું.

https://twitter.com/ColorsTV/status/949528643591585794

મલ્લિકાની આ વાત સંભાળીને સોહેલ ખાન જોર જોર થી હસવા લાગ્યો. તમણે જણાવી દઈકે થોડા સમય થી મલ્લિકા શેરાવત તેના બોયફ્રેન્ડ સાઈરીલ ઓક્સ્ન્ફૈસ સાથે પેરિસમાં રહેતી હતી. હમણાં વાત એક ફરતી હતી કે, મલ્લિકા અને તેના બોયફ્રેન્ડને તેના ફ્લેટમાંથી નીકળી દેવામાં આવ્યાં હતાં. કારણે કે, મલ્લિકા આ ફ્લેટનું ભાડું નહોતું ભર્યું. પણ મલ્લિકાએ આ વાત ને ખોટી છે તેમ કહી હતી.