Not Set/ IND v/s SA LIVE : ભારતીય ટીમની હાલત બની કફોડી, ૧૦૦ રનમાં ગુમાવી ૭ વિકેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ કેપટાઉન ખાતે રમાઈ રહી છે. ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમની હાલત કફોડી જોવા મળી રહી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ભારતે માત્ર ૧૦૦ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી છે. આ સમયે ઓલરાઉન્ડર હાર્દિક પટેલ ૨૮ રને રમતમાં છે. મહત્વનું છે કે, આ […]

Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ કેપટાઉન ખાતે રમાઈ રહી છે. ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમની હાલત કફોડી જોવા મળી રહી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ભારતે માત્ર ૧૦૦ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી છે. આ સમયે ઓલરાઉન્ડર હાર્દિક પટેલ ૨૮ રને રમતમાં છે.

મહત્વનું છે કે, આ પહેલા યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૮૬ રન નોધાવ્યા હતા. જેમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ૬૨ અને એ બી ડીવિલિયર્સે ૬૫ રન ફટકાર્યા હતા.