શાહરુખને 1 જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તેની આગામી ફિલ્મ ‘ઝીરો’ એક ટ્રેઝર રીલીઝ કર્યું હતું. તેના ફેન્સ લોકોને આ એક ફિલ્મમાં શાહરુખને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. આ ફિલ્માં શાહરૂખ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પણ ટીઝર રીલીઝ થતાં જ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ છે.
શાહરૂખે ટ્વીટ કરીને આ ફિલ્મના નામની ઘોષણા કરી હતી. તેને લખ્યું હતું કે, ‘ટીકીટો લઈને બેઠા છે લોકો મારી જિંદગીની, તમાશો પણ પૂરો હોવો જોઈએ.
टिकटें लिए बैठें हैं लोग मेरी ज़िंदगी की, तमाशा भी पूरा होना चाहिए!
As promised, here’s the title of @aanandlrai ‘s film. @AnushkaSharma #KatrinaKaif @RedChilliesEnt @cypplOfficial #2ZERO18 https://t.co/V7xtLY2k5u
— Shah Rukh Khan (@iamsrk) January 1, 2018
હકીકતમાં શાહરૂખ ખાને જે કવિતાની લાઈન લખી હતી તે લેખક મીથીલેશ બારિયાની છે. તેમણે અ કવિતા 31 મે 2015માં ટ્વીટ કરીને શેર કરી હતી. મીથીલેશ બારિયા બહુ જાણીતું નામ છે જે પોતાની કવિતા #mbariaનાં નામથી શેર કરે છે.
टिकेटें लेकर बैठें हैं मेरी ज़िन्दगी की कुछ लोग …. तमाशा भी भरपूर होना चाहिए …. #mbaria
— Hindi (@mithelesh) May 31, 2015
મને દુઃખ છે કે ક્રેડીટ વગર જ ફિલ્મના ટીઝરમાં તેમણી કવિતા પોસ્ટ કરી દિહી હતી. મને વિશ્વાસ છે કે, તે મારી કવિતાને ક્રેડીટ આપશે. મીથીલેસે આગળ કહ્યું કે તેમણે સાફ કરી દેવું જોઈતું હતું આ ફિલ્મ મેકરની ભૂલ છે. મને નહિ ખબર કે આ કેવી રીતે કરશે. શું શાહરૂખ બીજું ટ્વીટ કરીને તમણે ક્રેડીટ આપશે.? આં ફિલ્મ 21 ડીસેમ્બર રીલઝ થશે.
