Not Set/ દાહોદ: બે જીપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5નાં મોત, 12 લોકો ઘાયલ

દાહોદના કાતવાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બોર્ડરના ભીતોડી ગામના બ્લાઇન્ડ ટર્નિન્ગમાં ગુજરાતના જૈન તીર્થ પાલીતાણાથી યાત્રા કરી પરત ફરીલ રહેલા ધાર જિલ્લાના જૈન પરિવારને ભીટોડીના વળાંકમાં રોન્ગ સાઈડમાંથી આવી રહેલ અન્ય એક જીપ સાથે ધડાકા સાથે ભટકતા કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા અને 12 ઘાયલ થયા હતા. ઘાયલોને દાહોદના સરકારી દવાખાને લવાયા હતા અને […]

Gujarat

દાહોદના કાતવાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બોર્ડરના ભીતોડી ગામના બ્લાઇન્ડ ટર્નિન્ગમાં ગુજરાતના જૈન તીર્થ પાલીતાણાથી યાત્રા કરી પરત ફરીલ રહેલા ધાર જિલ્લાના જૈન પરિવારને ભીટોડીના વળાંકમાં રોન્ગ સાઈડમાંથી આવી રહેલ અન્ય એક જીપ સાથે ધડાકા સાથે ભટકતા કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા અને 12 ઘાયલ થયા હતા.

ઘાયલોને દાહોદના સરકારી દવાખાને લવાયા હતા અને પછી ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.