Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોહન ભાગવત : ફેસબુક અને ટ્વીટર પર ક્યારેય નહિ બનાવું મારું એકાઉન્ટ

 નવી દિલ્લી, આજના જમાનામાં સામાન્ય  માણસથી લઈને દરેક નેતા સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરો રહ્યા છે. તેવામાં બીજી તરફ આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યારેય ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ નહિ બનાવું. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવાથી માણસ અહંકારી બની જાય છે. જો કે તેમણે એ પણ કહ્યું કે, સોશિયલ […]

March 20, 2018March 21, 2018mantavya
India

 નવી દિલ્લી,

આજના જમાનામાં સામાન્ય  માણસથી લઈને દરેક નેતા સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરો રહ્યા છે. તેવામાં બીજી તરફ આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યારેય ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ નહિ બનાવું.

સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવાથી માણસ અહંકારી બની જાય છે. જો કે તેમણે એ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા વાપરવું એ કોઈ ખરાબ વસ્તુ નથી.

આરએસએસના નેતાએ કહ્યું કે ‘ ખાનગી સ્તરે પોતે પ્રમોશન કરવું તેનું એક મર્યાદિત મહત્વ છે. જયારે સંગઠન માટે આ સ્તર ઘણું ફાયદાકારક છે. આ જ કારણોના લીધે ટ્વીટર અને ફેસબુક પર આરએસએસનું એકાઉન્ટ છે પણ મારું નથી અને મારું એકાઉન્ટ ક્યારેય બનશે પણ નહિ. ‘

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૪માં ભાજપને મળેલી જીતમાં મહત્વની ભૂમિકા સોશિયલ મીડિયાને મનાય છે. આ જોઇને બીજી પાર્ટીઓએ પણ મીડિયાને પોતાના પ્રચાર-પ્રસાર માટેનું સાધન બનાવી દીધું હતું. જો કે આ દરમ્યાન ભાજપ પર એકાઉન્ટ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ પણ લાગ્યો હતો.

 મોહન ભાગવતના વિચાર પ્રમાણે સોશિયલ મીડિયામાં રાજનૈતિક પાર્ટીઓનું એકાઉન્ટ બનાવવાથી તેમને ઘણો ફાયદો થાય છે પરંતુ આ પ્લેટફોર્મનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. મીડિયા એક ઉપયોગી સાધન છે પણ તેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ. આપણે ટેકનોલોજીના ગુલામ ન બનવું જોઈએ પણ વપરાશ મુજબનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઉપરાંત તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા વ્યક્તિને અહંકારી બનાવી દે છે. સોશિયલ મીડિયાનો મતલબ એવો થાય કે માત્ર મારું. મારે દરેક સમસ્યા પર પોતાના વિચાર રજુ કરવા પડશે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. જે મારું મીડિયાથી  દૂર રહેવાનું બીજું એક કારણ છે.

Post navigation

સલમાનની આ હિરોઈન પાસે ચા પીવાના પણ પૈસા નથી કારણ જાણશો તો ચોંકી જશો
વિશ્વ ચકલી દિવસ : આ ગામના યુવાનોએ દુર્લભ ચકલીઓ માટે કર્યું કઈક આવું

More Posts

Punjab News/ પંજાબ બંધ,દિલ્હી-ચંદીગઢ હાઈવે બ્લોક, 3 રાજ્યોમાં રૂટ ડાયવર્ટ

December 30, 2024Panara Mansi

Not Set/ ભારતને મોટી રાહત, ઇરાનના ચાબહાર પોર્ટ પર અમેરિકી પ્રતિબંધો લાગુ નહીં થાય

April 24, 2019sanket mehta
પીએમએ

inauguration/ PM મોદીએ નેતાજીની પ્રતિમાનું કર્યું અનાવરણ, ‘કર્તવ્ય પથ’નું પણ કરવામાં આવ્યું ઉદ્ઘાટન

September 8, 2022September 8, 2022garima rao

S JayShankar/ ‘ચીન સાથે અમારા સંબંધો બહુ સારા નથી’, વિદેશ મંત્રી એસ જયશંકરે કેમ કહ્યું આવું?

July 29, 2024July 29, 2024Nikunj Patel

Not Set/ દિલ્હીમાં થયેલા રમખાણો મામલે JNU નાં પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ સાથે પોલીસે કરી પૂછપરછ

August 2, 2020Bhavesh Vyas

Not Set/ ધરપકડ કરાયેલ પત્રકારે એક વર્ષમાં ચાઇનીઝ ગુપ્તચર પાસેથી 40 લાખ રૂપિયા લીધા, દરેક માહિતી માટે 500 ડોલર લેતો હતો

September 19, 2020mansi patel

Geneva/ જીનીવામાં ભારત વિરોધી પોસ્ટરોથી મોદી સરકાર નારાજ, સ્વિટ્ઝર્લેન્ડના રાજદૂતને બોલાવ્યા

March 5, 2023garima rao

New Delhi News/ સરકાર વિદેશી વિદ્યાર્થીઓને બે વિશેષ શ્રેણીના વિઝા આપશે

January 5, 2025Nikunj Patel
Independence Day celebrated like this in Kashmir

Jammu Kashmir Independence Day/ ન તો બંધનું એલાન ન તો આતંકવાદીઓનો ડર… કાશ્મીરમાં આ રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ, 33 વર્ષ પછી જોવા મળ્યો આવી ભવ્યતા

August 15, 2023August 15, 2023khusbu pandya
Will this model of Congress change the political picture? What will happen in Assembly and Lok Sabha elections?

Political/ શું કોંગ્રેસના આ મોડલથી બદલાશે રાજકીય ચિત્ર? વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં શું થશે નવું

October 29, 2023October 29, 2023khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy