બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018 ની રેડ કાર્પેટ પર ગ્લૈમરસ એન્ટ્રી કરી હતી. 17 મી વખત કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રેડ કાર્પેટ પર જોવા મળી હતી. ઐશ્વર્યાના દેખાવની પ્રશંસા જેટલી કરીએ તેટલી ઓછી છે. શનિવારે 71 મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે, આ અભિનેત્રીએ ફેશન ડિઝાઇનર માઈકલ સિન્કોની બટરફ્લાય પેઇન્ટેડ સ્લીવલેસ બ્લુ અને બ્લેક ગાઉન પહેરીને તેણીએ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.
https://www.instagram.com/p/Bir3kc7ly5l/?taken-by=aishwaryaraibachchan_arb#
આપને જણાવી એ કે અહીં પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય એકલી જ નહોતી આવી પણ તેની સાથે તેની પુત્રી આરાધ્યા બચ્ચનને લઈને આવી હતી. ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યાની સાથે રેડ કાર્પેટ પર આવી હતી. એટલું જ નહિ, ઐશ્વર્યાએ તેના Instagram એકાઉન્ટ પર એક વીડિઓ શેર કર્યો છે, જેમાં તે તેની પુત્રી આરાધ્યા સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ વીડિઓ રેડ કાર્પેટમાં જતાં પહેલા જ લેવામાં આવ્યો છે. આ ઐશ્વર્યા ટરફ્લાય પેઇન્ટેડ સ્લીવલેસ બ્લુ અને બ્લેક ગાઉનમાં ગ્લેમરસ અને આરાધ્યા પણ રેડ ગાઉન ખૂબ સુંદર દેખાય રહ્યા છે.
https://instagram.com/p/Bir3DPxlFSe/?utm_source=ig_embed
ઐશ્વર્યાનો રેડ કાર્પેટ પરનો દેખાવ લોકોને ખુબજ પસંદ આવ્યો હતો. ગાઉન સાથે જોડાયેલ ત્રણ મીટર લાંબી કેપ પણ જોડાયેલી હતી. જે રેશમ થ્રેડમાંથી બનાવવામાં આવી હતી. ડિઝાઇનર માઈકલ સિન્કોના Instagram પોસ્ટ મુજબ, ડ્રેસને 1,000 કલાકમાં કેપ બનાવીને તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર કામ હેન્ડ વર્ક થ્રેડ અને સ્વારોવસ્કી ક્રોસ્ટલ સાથે કરવામાં આવે છે.


Right before red carpet, Aishwarya seen in Infallible Pro Matte Liquid lipstick 308 Shanghai Scarlet, Infallible Pro Matte Liquid Foundation, Le Stylo Smoky Shadow 102 Delicat Wood, Infallible 24H Gel crayon I've Got The Bluehttps://t.co/RFTGXqhkaT
#LifeAtCannes #SummerEscape pic.twitter.com/l8y6iJ8Ll9— L'Oréal Paris India (@LOrealParisIn) May 12, 2018
Aishwarya Rai in Infallible Pro Matte Liquid lipstick 308 Shanghai Scarlet, Infallible Pro Matte Liquid Foundation, Le Stylo Smoky Shadow 102 Delicat Wood, Infallible 24H Gel crayon I've Got The Blue & oodles of mascarahttps://t.co/RFTGXqhkaT
#LifeAtCannes #SummerEscape pic.twitter.com/yur7PAObtE
— L'Oréal Paris India (@LOrealParisIn) May 12, 2018
