Not Set/ જાણો, આ મહિનામાં લગ્ન કરશે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

મુંબઈ બોલીવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચાઓ ઘણા સમયથી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા દિવસોથી જાણવા મળ્યું રહ્યું છે કે આ કપલ આ વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં બંધાય શકે છે ત્યારબાદ જાણવા મળ્યું કે ડિસેમ્બરમાં બંને એકબીજાના થઇ જશે અને હવે જાણવા મળી રહ્યું છે કે આ કપલ આ વર્ષે […]

Entertainment

મુંબઈ

બોલીવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચાઓ ઘણા સમયથી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા દિવસોથી જાણવા મળ્યું રહ્યું છે કે આ કપલ આ વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં બંધાય શકે છે ત્યારબાદ જાણવા મળ્યું કે ડિસેમ્બરમાં બંને એકબીજાના થઇ જશે અને હવે જાણવા મળી રહ્યું છે કે આ કપલ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરશે.

Image result for ,Ranveer Singh and Deepika Padukone,

જ્યાં સુધી વાત તારીખની કરવામાં આવે તો જણવા મળી રહ્યું છે કે બાજીરાવ મસ્તાનીની આ જોડી 19 નવેમ્બરના રોજ લગ્ન મંડપમાં જોવા મળશે. જ્યાં સુધી વાત વેન્યૂ છે તો આ કપલ મુંબઇ જ લગ્ન કરવાના છે તેવા અહેવાલ મળી રહ્યા છે. જો કે બોલીવુડની આ પોપ્યુલર જોડીએ અત્યાર સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત આપી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દીપિકા લગ્નના દિવસોમાં કોઈ પણ ફિલ્મ નથી કરી રહી છે.

Image result for ,Ranveer Singh and Deepika Padukone,

Image result for ,Ranveer Singh and Deepika Padukone,