Not Set/ પંકજ ઉધાસને આ સોંગ માટે ઓડીયન્સ પાસેથી મળ્યા હતા રૂપિયા 51

  પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951 માં જિતપુર, ગુજરાતમાં થયો હતો. પંકજના પિતા ખેડૂત હતા. આ ઉપરાંત, તેમના બંને ભાઈઓ ગાયકો હતા. પંકજને સોંગ ‘ચાંદી જેસા રંગ હૈ તેરા’ થી લોકપ્રિયતા મળી છે. પંકજએ ઘણા બધા મધુર નગમે અને ગઝલ ગાઈ છે અને તેઓ એ પ્રથમ સ્ટેજ પર્ફ્રોમન્શમાં રાષ્ટ્રભક્તિ ગીત ‘એ મેરે વતન કે […]

Entertainment

 

પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951 માં જિતપુર, ગુજરાતમાં થયો હતો. પંકજના પિતા ખેડૂત હતા. આ ઉપરાંત, તેમના બંને ભાઈઓ ગાયકો હતા. પંકજને સોંગ ‘ચાંદી જેસા રંગ હૈ તેરા’ થી લોકપ્રિયતા મળી છે.

Image result for pankaj udhas padmashri

પંકજએ ઘણા બધા મધુર નગમે અને ગઝલ ગાઈ છે અને તેઓ એ પ્રથમ સ્ટેજ પર્ફ્રોમન્શમાં રાષ્ટ્રભક્તિ ગીત ‘એ મેરે વતન કે લોગો’ ગાયું હતું. આ સોંગ માટે પંકજને ઓડીયન્સ પાસેથી રૂપિયા 51 પણ મળ્યા હતા.

Image result for pankaj udhas padmashri award

પંકજના બન્ને ભાઈ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગાયક હતા મનોહર ઉધસે બૉલીવુડમાં સુપરહિટ ગીતો ગાયા છે પંકજએ સંગીતમાં નાટ્યમાં એકેડેમીમાં તબલાની સમજણ હતી ત્યાર બાદ તેમણે વોકલ્સમાં ક્લાસિકલની તાલીમ લીધી. પંકજ દ્વારા દારૂ પર ગાવામાં આવેલ ઘણી બધી ગઝલ આજે પણ ખૂબ પ્રચલિત છે.

Image result for pankaj udhas family

પંકજએ ફારિદા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ દીકરીઓ પણ છે પંકજએ  આદાબ અર્જ છે નામથી એક ટેલેન્ટ હંટ શો પણ ચાલે છે જે સોની એન્ટરટેન્મેન્ટ પર પ્રસારિત કરવામાં આવે છે.

Related image

પંકજ ઉધાસ હવે ઘણા ઓછા  ગીતો ગાય છે અને ખૂબ સામાન્ય જીવન જીવી રહ્યા છે. પંકજ નિયમિત રીતે રોજ 6-7 ન્યુઝ પેપર વાંચે છે અને પોતાને હેલ્દી રાખવા માટે યોગા અને કસરત કરે છે.

Image result for pankaj udhas padmshri

પંકજ ઉધાસ સંગીતને સારું યોગદાન આપવા માટે તેઓ ને વર્ષ 2006 માં ભારત સરકારે પદ્મશ્રીથી સંમાનિત પણ કર્યા છે.