મુંબઈ
“રેસ-3” “હિરીયે”સોંગ હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તેનું બીજું સોંગ “સેલ્ફિસ“પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક રોમેન્ટિક ગીત છે કે જેમાં સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને બોબી દેઓલ સાથે જોવા મળશે.

આપને જણાવી દઈએ કે આ સોંગમાં સલમાન અને બોબી ના કરતા વધારે જેકલીનને પસંદ કરવામાં આવી રહી છે. આ ગીતમાં જેકલીનનો પ્રથમ લૂક સલમાને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં જેકલીન રેડ સાડીમા ખૂબ સુંદર દેખાય રહી છે.જેકલીનનો આ સાડીમાં દેખાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સાથે સાથે સલમાનને સોંગનો વિડીયો પણ તેના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે. જેમાં સલમાન ખાન અને અન્ય લોકો આ સોંગ સાંભળી રહ્યા છે અને તેના પર ચર્ચા કરી રહ્યા છે.
With the #DusKaDum team listening to the #Race3 #Selfish song . Song out noon yaane 12 baje . Samjhe! pic.twitter.com/OT3DWhO8Ez
— Salman Khan (@BeingSalmanKhan) May 24, 2018
બોબી દેઓલે પણ તેના ટ્વીટર એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી જેમાં તેને તેના જણાવ્યું છે કે આ છે હું ઘણો આતુર હતો આ છે રેસ-3 નું મારું પ્રથમ સોંગ, આ સોંગમાં જેકલીન રેડ સાડીમાં સેક્સી જોવા મળી રહી છે જો કે જેકલીન ઘણીવાર સાડીમાં જોવા મળી છે પરંતુ આ સોંગમાં જેકલીન સાડીમાં કંઈ અલગ જ લાગી રહી છે.

જુઓ વિડીયો
https://youtu.be/a9GOdG-wYoA?t=287
