Not Set/ ફિલ્મ રેસ-3 ના સેલ્ફિસ સોંગમાં આવી જોવા મળી જેકલીન ,જુઓ વિડીયો

મુંબઈ “રેસ-3” “હિરીયે”સોંગ હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તેનું  બીજું સોંગ “સેલ્ફિસ“પણ  રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક રોમેન્ટિક ગીત છે કે  જેમાં સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને બોબી દેઓલ સાથે જોવા મળશે. આપને જણાવી દઈએ કે આ સોંગમાં સલમાન અને બોબી ના કરતા વધારે જેકલીનને પસંદ કરવામાં આવી રહી છે. આ ગીતમાં જેકલીનનો પ્રથમ […]

Entertainment Videos

મુંબઈ

“રેસ-3” “હિરીયે”સોંગ હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે તેનું  બીજું સોંગ “સેલ્ફિસ“પણ  રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક રોમેન્ટિક ગીત છે કે  જેમાં સલમાન ખાનજેકલીન ફર્નાન્ડીઝ અને બોબી દેઓલ સાથે જોવા મળશે.

આપને જણાવી દઈએ કે આ સોંગમાં સલમાન અને બોબી ના કરતા વધારે જેકલીનને પસંદ કરવામાં આવી રહી છે. આ ગીતમાં જેકલીનનો પ્રથમ લૂક સલમાને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં જેકલીન રેડ સાડીમા ખૂબ સુંદર દેખાય રહી છે.જેકલીનનો આ  સાડીમાં  દેખાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સાથે સાથે સલમાનને સોંગનો વિડીયો પણ તેના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે. જેમાં સલમાન ખાન અને અન્ય લોકો આ સોંગ સાંભળી રહ્યા છે અને તેના પર ચર્ચા કરી રહ્યા છે.

બોબી દેઓલે પણ તેના ટ્વીટર એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી જેમાં તેને તેના જણાવ્યું છે કે આ છે હું ઘણો આતુર હતો આ છે રેસ-3 નું મારું પ્રથમ સોંગ, આ સોંગમાં જેકલીન રેડ સાડીમાં સેક્સી જોવા મળી રહી છે જો કે જેકલીન ઘણીવાર સાડીમાં જોવા મળી છે પરંતુ આ સોંગમાં જેકલીન સાડીમાં કંઈ અલગ જ લાગી રહી છે.

જુઓ વિડીયો 

https://youtu.be/a9GOdG-wYoA?t=287