Not Set/ એક વખત સેક્સથી તમારી કેટલી કેલરી વપરાય છે?

ઘણા સંશોધનોએ સાબિત કર્યું છે કે સંભોગને ઘણા ફાયદા છે અને આ સરળતાથી વજન ઘટાડી શકે છે. પરંતુ તમને ખબર છે કે અડધા કલાકના સેક્સ માટે 80 થી 100 કેલરી બળી જાય છે. સેક્સ દરમિયાન જો ફોરપ્લે અને પછી સેક્સ સમય ટોટલ કરીએ તો અડધો કલાક હોય છે, ફોરપ્લેય સેક્સ દરમિયાન બહુ અગત્યનો ભાગ ભજવે […]

Lifestyle Relationships

ઘણા સંશોધનોએ સાબિત કર્યું છે કે સંભોગને ઘણા ફાયદા છે અને આ સરળતાથી વજન ઘટાડી શકે છે.

પરંતુ તમને ખબર છે કે અડધા કલાકના સેક્સ માટે 80 થી 100 કેલરી બળી જાય છે.

સેક્સ દરમિયાન જો ફોરપ્લે અને પછી સેક્સ સમય ટોટલ કરીએ તો અડધો કલાક હોય છે, ફોરપ્લેય સેક્સ દરમિયાન બહુ અગત્યનો ભાગ ભજવે છે, નિષ્ણાંતોનું કહેવું છે કે ફોરપ્લેય માં વધારે સમય પસાર કરવો તેનાથી સેક્સ પીરીયડ લાંબો ચાલે છે.