Not Set/ એક્ટ્રેસ મલાઈકા અરોરાની બિકીની ફોટોના કારણે થઇ ટ્રોલ, જુઓ photos

મુંબઈ એક્ટ્રેસ મલાઈકા અરોડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીનીની ફોટો શેર કરી છે, જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે.  જણાવી એ કે આ તસ્વીરમાં મલાઈકા પાણીની અંદર જોવા મળી રહી છે અને તેને તેના ચાર ફોટાઓનો કોલાજ શેર કર્યા છે. આપને જણાવી એ કે મલાઈકાની આ ફોટો પર યુઝર કેવી […]

Entertainment

મુંબઈ

એક્ટ્રેસ મલાઈકા અરોડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીનીની ફોટો શેર કરી છે, જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે.  જણાવી એ કે આ તસ્વીરમાં મલાઈકા પાણીની અંદર જોવા મળી રહી છે અને તેને તેના ચાર ફોટાઓનો કોલાજ શેર કર્યા છે.

Related image

Image result for Malaika Arora photos in bikini

આપને જણાવી એ કે મલાઈકાની આ ફોટો પર યુઝર કેવી કેવી કમેન્ટ કરી છે

એક યુઝર લખ્યું કે એક માતા બિકીની પહેરીને કઈ રીતે  ઇન્સ્ટા પર ફોટો શેર કરી શકે છે. બીજા યુઝરએ ચીપ તો કોઈએ લખ્યું હતું કે ટીનએજરની જેમ વર્તનના કર તો કોઈ કે યોગ્ય રીતે કપડાં પહેરવાની સલાહ આપી દીધી અને કોઈએ લખ્યું કે શક્લ જો પોતાની.

https://www.instagram.com/p/BjMC5CbnPt4/?taken-by=malaikaarorakhanofficial#

Related image

 

Related image