મુંબઈ
સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુનું ત્રણ મિનિટનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં, સંજય દત્તના જીવનના ઉતર ચઢાવ જોવા મળી રહ્યા છે. ટ્રેલરની એક ખાસ વાત એ છે કે સંજય દત્ત વારંવાર એક વસ્તુનું પુનરાવર્તન કરી રહ્યા છે કે મેં બેવડા હું, બુરા હું લેકિન આતંકી નહિ હું ટ્રેલરમાં, રણબીર કપૂર સંજય દત્તની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ સમગ્ર ટ્રેલરને જોતા, એવું લાગે છે કે સંજય દત્ત પોતાના જીવનશૈલીમાં અભિનય કરી રહ્યા છે.
ટ્રેલરનું શરૂઆત ડાયલોગથી થાય છે. જેમાં સંજુ કહે છે કે આજ મારા લીએ બેહદ ખુશીના દિન હૈ. આજ મેરી ઓટોબાયોગ્રાફી મતલબ કી મેરી આત્મકથા આપ લોગો કે સામને આ રહી હૈ. ઇતની વૈરાયટી વાલી લાઈફ કહા મિલેગી. મેં બેવડા હું, બુરા હું લેકિન આતંકી નહિ હું.
જુઓ ટ્રેલર
