Not Set/ લાશ બાઈકથી 200 મીટર દૂર મળી આવી, ચાલકનું ગળું કપાઈ જતા મોત

સુરત, સુરતના ડિંડોલીમાં એક અજીબ ઘટના બની છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડિંડોલીમાં વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર એક વિચિત્ર એક્સિડન્ટ થયું હતું. જેમાં  બાઈક ચાલકનું ગળું કપાઈ જતા મોત નિપજ્યું હતું. જ્યારે યુવાનની લાશ બાઈકથી 200 મીટર દૂર મળી આવી હતી. જેથી એક્સિડન્ટ બાદ 200 મીટર સુધી ઘસડાયો હોવાનું અનુમાન છે. […]

Gujarat Surat Trending Videos

સુરત,

સુરતના ડિંડોલીમાં એક અજીબ ઘટના બની છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડિંડોલીમાં વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર એક વિચિત્ર એક્સિડન્ટ થયું હતું. જેમાં  બાઈક ચાલકનું ગળું કપાઈ જતા મોત નિપજ્યું હતું. જ્યારે યુવાનની લાશ બાઈકથી 200 મીટર દૂર મળી આવી હતી.

જેથી એક્સિડન્ટ બાદ 200 મીટર સુધી ઘસડાયો હોવાનું અનુમાન છે. તો બીજી બાજુ એવી પણ શંકા સેવાઈ રહી છે કે યુવાનની હત્યા થઈ હોઈ શકે, આ ઘટનાએ લોકોમાં ચર્ચા જગાવી દીધી છે.  જોકે, પોલીસ એક્સિડન્ટ મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.