Not Set/ સિંહણને મરઘીના શિકારની લાલચ આપતો ખતરનાક વિડીયો વાઈરલ

સિંહણને શિકારની લાલચ આપતો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. સિંહણને વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે શખ્સો સિંહણને લાલચ મરધીના શિકારની લાલચ આપી રહ્યા છે. સિંહણ ધીમે ધીમે શિકારની લાલચમાં શખ્સોની નજીક આવી રહી છે. જોતા જોતા સિંહણ શખ્સોની ખુબ નજીક આવી જાય છે. થોડી વાર લલચાવીને શખ્સો મરઘીને સિંહણ તરફ ફેકે છે. […]

Top Stories Videos

સિંહણને શિકારની લાલચ આપતો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. સિંહણને વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે શખ્સો સિંહણને લાલચ મરધીના શિકારની લાલચ આપી રહ્યા છે. સિંહણ ધીમે ધીમે શિકારની લાલચમાં શખ્સોની નજીક આવી રહી છે.

જોતા જોતા સિંહણ શખ્સોની ખુબ નજીક આવી જાય છે. થોડી વાર લલચાવીને શખ્સો મરઘીને સિંહણ તરફ ફેકે છે. મરઘીને લઇને સિંહણ લઇને જતી રહે છે.

આ વીડિયો કોઈ ખેતરમાં ઉતારવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે. જેમાં એક મહિલા પણ દેખાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે સિંહની પજવણીના વીડિયો છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામા વાઇરલ થઇ રહ્યા છે. ત્યારે આ એક વધુ વીડીયો વાઇરલ થતા વીડિયોની તપાસ કરવાની માંગ ઉઠી છે.