Not Set/ સુરત: તોફાની તત્વોનો આતંક, મારામારીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરતમાં ગુનાખોરી અને લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના લીંબાયતમાં થોડા દિવસો અગાઉ થયેલી મારામારીના સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. જેમાં ધોળે દિવસે જાહેરમાં એક વ્યક્તિને કેટલાંક લોકો ભેગા થઈ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં જાણે પોલીસનો ખોફ કોઈને રહ્યો નથી જે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા […]

Gujarat Trending Videos

સુરતમાં ગુનાખોરી અને લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના લીંબાયતમાં થોડા દિવસો અગાઉ થયેલી મારામારીના સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે.

જેમાં ધોળે દિવસે જાહેરમાં એક વ્યક્તિને કેટલાંક લોકો ભેગા થઈ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં જાણે પોલીસનો ખોફ કોઈને રહ્યો નથી જે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે.

ઉલ્લેખનિય છે કે સુરતમાં પહેલા લેડી ડોને ભૂરીના પણ આવા જ જાહેરમાં મારામારી કરતા વીડિયો સામે આવ્યા હતા અને હવે આ વીડિયો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.