Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સાવધાન રહો: IT ડિપાર્ટમેન્ટના નામે તમને મળી શકે છે આવા બોગસ ઇમેલ

દિલ્હી હાલ ઇન્કમટેક્સ ફાઇલ કરવાવાળા દેશના કરદાતાઓ કર ભરવાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે હવે ચીટરો પણ સક્રિય બની ગયા છે.કદાચ આનો અનુભવ તમને પણ થયો હશે. હાલ લોકોને તેમના મેઇલ આઇડી પર એક એવો મેઇલ મળી રહ્યો છે જે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના મેઇલ આઇડી જેવો લાગે.આ મેઇલમાં લખવામાં આવ્યું હોય છે કે તમારૂ આઇટી રીફંડ મેળવવા […]

July 12, 2018July 12, 2018Hemakshi Vyas
Top Stories

દિલ્હી

હાલ ઇન્કમટેક્સ ફાઇલ કરવાવાળા દેશના કરદાતાઓ કર ભરવાની તૈયારીમાં લાગ્યા છે ત્યારે હવે ચીટરો પણ સક્રિય બની ગયા છે.કદાચ આનો અનુભવ તમને પણ થયો હશે. હાલ લોકોને તેમના મેઇલ આઇડી પર એક એવો મેઇલ મળી રહ્યો છે જે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના મેઇલ આઇડી જેવો લાગે.આ મેઇલમાં લખવામાં આવ્યું હોય છે કે તમારૂ આઇટી રીફંડ મેળવવા માટે તમારી નેટ બેંકિંગ્સની વિગતો અહીં આપી દો.

જે મેઇલ આઇડી પરથી આ મેઇલ આવી રહ્યો છે તેની આઇડી હોય છે, નકલી છે

[email protected]

જ્યારે ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટનો સાચો ઇમેલ આઇડી છે,

[email protected] છે.

આમ આઇટી ડિપાર્ટમેન્ટનું મુળ આઇડી અને બોગસ આઇડીમાં એક શબ્દનો ફરક રાખવામાં આવ્યો છે.નકલી મેઇલ આઇડીમાં filling  લખવામાં આવ્યું છે,જ્યારે સરકારી મેઇલ આઇડીમાં  efiling  લખેલું જોવા મળે છે.આ બંને વચ્ચે l  અને ll નું અંતર પણ જોવા મળે છે.આમ એક નાના સ્પેલિંગનો ફેરફાર કરીને ચીટરો દેશના લાખો કરદાતાઓના બેંકની વિગતો મેળવી રહ્યાં છે.

આ અંગે આઇટીના પ્રવક્તાએ કહ્યું કે અમે આ નકલી મેઇલ આઇડી વિશે અમારી વેબસાઇટ પર ચેતવણીઓ આપીએ છીએ.અમે ટેક્સ ચુકવનારા કરદાતાઓને પણ મેઇલ મોકલીને આ અંગે સાવધાની રાખવાનું જણાવીએ છીએ.અમે ક્યારેય કોઇની બેંક કે ક્રેડિટ કાર્ડની વિગતો માંગતા નથી.

દેશના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ પણ વોટ્સ એપ ગ્રુપ અને બીજા માધ્યમો દ્રારા આવા મેઇલ અંગે લોકોને સાવચેત રહેવા જણાવી રહ્યાં છે.આવા મેસેજમાં લખ્યું છે કે જે લોકોને રિફંડ આપવાના મેસેજ મળી રહ્યાં છે છે તેમને કહી દઇએ કે આવા મેસેજની અવગણના કરો આવા મેસેજ હેકર્સ પણ મોકલી શકે છે.જો ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટને રિફંડ આપવું હશે તો યોગ્ય નોટિસ આપીને જ આપને જાણ કરશે.

Post navigation

ભગવાન જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રાજ્યપાલ,મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત
જામનગર: કાયદાની ઐસી કી તૈસી, દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મીઓ

More Posts

Vadodara News/ વડોદરાના પાદરા તાલુકામાં કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ, આગેવાન સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા

November 3, 2025November 3, 2025Panara Mansi

Not Set/ ભાજપ નેતાનો દાવો- મમતા બેનર્જીએ મને ફોન કર્યો અને નંદીગ્રામમાં મદદ માંગી

March 27, 2021Paurav Joshi

odisa/ ઓનલાઈન ગેમ્સ દ્વારા મિત્રતા, હોટેલમાં બળાત્કાર અને પછી ધર્મ પરિવર્તનની રમત… લવ જેહાદની ચોંકાવનારી વાર્તા

November 9, 2024Nikunj Patel

Gujarat News/ રેલવે વિભાગના રેલ રોકો આંદોલનના નિર્ણયને લઈ ગામે ગામ રોષ ફેલાયો

October 18, 2024Nikunj Patel

બગદાણા/ મીઠી નીંદર માણી રહેલ વૃદ્ધ દંપતીના ઘરમાં ત્રાટક્યા તસ્કરો, 6.50 લાખ લઈને ફરાર

August 12, 2023August 12, 2023Maya Sindhav

corona in India/ કોરોના થયો બેકાબૂ: 24 કલાકમાં 10,542 નવા કેસ, 63,562 એક્ટિવ દર્દીઓ, 38 લોકોના મોત

April 19, 2023April 19, 2023Maya Sindhav

ગુજરાત/ સુરેન્દ્રનગરમાં ચુડા કોર્ટમાં નિર્દોષ છૂટનાર પર વ્યકિત પર કરાયો સામૂહિક હુમલો

June 1, 2024Heena Dave

Canada News/ કેનેડાએ પણ સ્વીકાર્યું કે ખાલિસ્તાની આતંકવાદીઓ ભારત માટે ખતરો, તેમ છતાં ભારત વિરોધી તત્વોને આશ્રય આપ્યો

February 13, 2025February 13, 2025Panara Mansi

Junagadh News/ જૂનાગઢનો આજે આઝાદી દિવસ, જૂનાગઢ એ પાકિસ્તાનનું છે એવા સપના જોવાનું તેઓ બંધ કરી દે

November 9, 2024November 9, 2024Nikunj Patel

Madhya Pradesh News/ સરકારી શાળામાં અદ્ભુત ‘ગેમ’, મુખ્ય શિક્ષકને બદલે દીકરો શાળામાં ભણાવતો જોવા મળ્યો, આ રીતે થયો સત્યનો પર્દાફાશ

September 15, 2024September 15, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy