મુંબઈ
સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી ઘણી વખત સ્ક્રીન પર જોવા મળી છે. પરંતુ બંનેની જોડી ખુબ જલ્દી રેમ્પ જોવા મળશે. રિપોર્ટ મુજબ 9 વર્ષ બાદ ડીઝાઇનર મનિષ મલ્હોત્રા માટે રેમ્પ પર સલમાન ખાન અને કેટરિનાને શોમાં દેખાશે.
https://instagram.com/p/BlrRtk1lZpp/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
બોલિવૂડ સ્ટાર્સના પ્રિય સ્ટાર્સ મનિષ મલ્હોત્રાએ રેમ્પ પર કેટરીનાનો વિડીયો શેર કર્યો છે. આ વીડીયોમાં કેટરીના સિલ્વર ડ્રેસમાં ખૂબ સુંદર દેખાય રહી છે. આ વખતે કેટરીના મનીષના ઓગસ્ટ 2018 ના કલેકશન માટે વોક કરશે.
https://instagram.com/p/BlqI-z7FXCT/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
આપને જાણવી દઈએ કે, થોડા દિવસ પહેલા મિજવાં ફેશન શોમાં દીપિકા-રણબીર કપૂર બ્રેકઅપ પછી સાથે જોવા મળ્યા હતા. ફરી એકવાર, એક્સ લેવર કેટરીના-સલમાનની જોડી સ્ક્રીન પર દેખાશે.
