Not Set/ સોંગ ‘દિલબર’ પર સુષ્મિતા સેનને કર્યો બેલી ડાન્સ, વીડીયો કર્યો શેર…

મુંબઈ વર્ષ 1999મા રિલીઝ કરવામાં આવેલ ફિલ્મ ‘સિર્ફ તુમ’નું સોંગ ‘દિલબર-દિલબર’ લોકપ્રિય થયું હતું. એટલું જ નથી આ સોંગનું રિમેક પણ ખુબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. આ ગીતને જોત-જોતામાં ઈન્ટરનેટ પર છવાય ગયું છે તેના પાછળનું કારણ આ સોંગમાં નોરા ફતેહીના ડાન્સ મુવ્સ છે. જ્યાં ઓરીજીનલ સોંગમાં એક્ટ્રેસ સુષ્મિતા સેનનો દિલશક અંદાજ જોવા મળ્યો […]

Trending Entertainment Videos

મુંબઈ

વર્ષ 1999મા રિલીઝ કરવામાં આવેલ ફિલ્મ ‘સિર્ફ તુમ’નું સોંગ ‘દિલબર-દિલબર’ લોકપ્રિય થયું હતું. એટલું જ નથી આ સોંગનું રિમેક પણ ખુબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. આ ગીતને જોત-જોતામાં ઈન્ટરનેટ પર છવાય ગયું છે તેના પાછળનું કારણ આ સોંગમાં નોરા ફતેહીના ડાન્સ મુવ્સ છે. જ્યાં ઓરીજીનલ સોંગમાં એક્ટ્રેસ સુષ્મિતા સેનનો દિલશક અંદાજ જોવા મળ્યો હતો. તો તેના રિમેકમાં નોરા ફતેહીએ તેના બેલી ડાન્સથી આકર્ષક બનાવ્યું છે. હવે એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતે એવા જ ડાન્સ મુવ્સ કરતા જોવા મળી રહી છે.

ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના આ આઈટમ સોંગમાં નોરાના ડાન્સના વખાણ બધા જ કરી રહ્યા છે. સોશિય મીડિયા પર દરેક ;લોકો તેના ડાન્સ મુવ્સને કોપી કરી રહ્યા છે. એવો જ એક વીડીયો સોશિય મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે જેમાં સુષ્મિતા સેન પોતે શેર કર્યો છે જેમાં તેઓ નોરાના ડાન્સ મુવ્સને કોપી કરી રહ્યા છે.

https://instagram.com/p/BnbP0Y_HG9c/?utm_source=ig_embed

સુષ્મિતા સેનને પણ ‘દિલબર-દિલબર’ પર ડાન્સનો પોતાનો વીડીયો શેર કર્યો છે અને ટેનમાં ડાન્સ મુવ્સ બધી જ રીતે નોરાને ટક્કર આપી રહ્યા છે. આ વીડીયો સાથે સુષ્મિતા સેનને કેપ્શનમાં લખ્યું કે- ‘દિલબર’ હંમેશા એક ભાવના છે. જે ડાન્સ પર મજબુત કરી દે છે.