Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સરકારી કર્મચારીઓ આનંદો: GPF ખાતાની વિગતો હવે SMS પર મેળવો

અમદાવાદ: ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જી.પી.એફ (GPF)ના કાર્ય માટે સુધારેલી સેવાઓ પૂરી પાડવા ગુજરાત રાજ્યના તમામ જી.પી.એફ ધારકોને માસિક ધોરણે તેમના જી.પી.એફ એકાઉન્ટ વિશેની માહિતી એસ.એમ.એસ (SMS) દ્વારા ઉપલબ્ધ થઈ શકે તે માટે વિશેષ એસ.એમ.એસ સેવા શરૂ કરવામાં આવશે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટને અર્થપૂર્ણ અને સફળ કરવા માટે તમામ જી.પી.એફ. […]

September 11, 2018September 10, 2018harshjit jani
Ahmedabad Top Stories Rajkot Gujarat Surat Vadodara Others Trending
GOVERNMENT WORKERS Enjoy: Details of GPF account now get on SMS

અમદાવાદ: ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જી.પી.એફ (GPF)ના કાર્ય માટે સુધારેલી સેવાઓ પૂરી પાડવા ગુજરાત રાજ્યના તમામ જી.પી.એફ ધારકોને માસિક ધોરણે તેમના જી.પી.એફ એકાઉન્ટ વિશેની માહિતી એસ.એમ.એસ (SMS) દ્વારા ઉપલબ્ધ થઈ શકે તે માટે વિશેષ એસ.એમ.એસ સેવા શરૂ કરવામાં આવશે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પ્રોજેક્ટને અર્થપૂર્ણ અને સફળ કરવા માટે તમામ જી.પી.એફ. ધારકોના મોબાઇલ નંબરના ડેટાબેઝના નિર્માણમાં સહકાર આપવા ગુજરાત રાજ્યના તમામ GPF ધારકો ને અપીલ કરવામાં આવી છે.

આ માટે જી.પી.એફ. ધારકોએ તેમના મોબાઈલ નંબર યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે અને તેમના ડીઓડીઓ દ્વારા પ્રતિ હસ્તાક્ષર કરાવીને તેને જરૂરી પ્રિન્ટ ફોર્મેટમાં આપની વિગત સાથે ઈમેલ દ્વારા [email protected] પર મોકલી આપવા જણાવાયું છે.

અથવા તો ડેપ્યુટી એકાઉન્ટ જનરલ(ફંડ),  પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલ, ગુજરાત, રેસકોર્સ રોડ, રાજકોટ ૩૬૦૦૦૧ ખાતે મોકલી આપવા ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

જો આ બાબતે સરકારી કર્મચારીઓને કોઇ વધુ વિગતો કે માહિતી મેળવવી હોય તો તેવા કર્મચારીઓને કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગાર અને પેંશનની પ્રક્રિયા સરળ થાય એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Post navigation

આઝાદી બાદ પણ દેશમાં પુરુષ અને મહિલાઓના સાક્ષરતા દરમાં જોવા મળી રહ્યો છે તફાવત, જુઓ આ આંકડા
જિયો ફોન 2 પર અહીં મળી રહ્યું છે 15 ટકા ડિસ્કાઉન્ટ ….

More Posts

Not Set/ સલમાન ખાનની ફિલ્મમાં કામ કર્યા પછી નોરા ફતેહી તેની ફીમાં કર્યો વધારો..

August 4, 2018August 6, 2018Maya Sindhav

Breaking News/ લખનૌમાં બનશે વિશ્વની સૌથી ઘાતક બ્રહ્મોસ મિસાઇલ, રાજનાથ સિંહ-CM યોગીએ યુનિટનું ઉદ્ઘાટન કર્યું

May 11, 2025Panara Mansi

Sex Scandal Case/ HD રેવન્નાને કોર્ટે આપ્યા શરતી જામીન, અપહરણના કેસમાં કરવામાં આવી હતી ધરપકડ

May 13, 2024Maya Sindhav

ગુજરાત/ લાખો શ્રદ્ધાળુઓ આગામી સમયમાં રોપ-વેની મદદથી ચોટીલા ડુંગર માતાજીના દર્શન કરી શકશે

June 18, 2021June 18, 2021Hemangi jani

Gujarat Weather/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં પડશે માવઠું!

February 22, 2025Komal Patel
Aaj Nu Rashifal

Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

June 30, 2026June 28, 2026Kavita Solanki

TRP Game zone/ ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

May 28, 2024May 28, 2024Komal Patel

Not Set/ અમારી અગ્રતા બજેટ સત્રમાં મહિલા સશક્તિકરણની રહેશે : PM નરેન્દ્ર મોદી

January 31, 2020January 31, 2020hardik shah

Not Set/ #કોરોનાવાયરસ/ દરેક ક્ષણ ચીનમાં હાહાકાર, 2’દિ માં 143 લોકોનાં મૃત્યુ, અત્યાર સુધીમાં 1631 એ જીવ ગુમાવ્યા

February 15, 2020Bhavesh Vyas

Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી માટે સુરેન્દ્રનગરમાં કોળી સમાજને ટીકિટ આપવા માગણી કરાઈ

March 27, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy