Not Set/ Video: વડોદરામાં સર્જાયો વિચિત્ર માર્ગ અકસ્માત, વીજથાંભલાની વચ્ચે માથું ફસાતા થયું મોત

વડોદરા, વડોદરામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો..બાઈક સવાર યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વીજ થાંભલા સાથે બાઈકસવાર યુવક ભટકાતાં તેનું મોત નીપજ્યું હતું.વીજ થાંભલાની વચ્ચે બાઈક સવાર યુવકનું માથું ફસાયુ હતું..એક કલાક સુધી યુવકનું માથુ થાંભલામાં ફસાઈ રહ્યું હતું..ભાયલા -રાયપુરા રોડ પર આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો..બાઈક સવાર યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વીજ થાંભલા સાથે બાઈકસવાર યુવક ભટકાતાં તેનું મોત નીપજ્યું હતું.વીજ થાંભલાની વચ્ચે બાઈક સવાર યુવકનું માથું ફસાયુ હતું..એક કલાક સુધી યુવકનું માથુ થાંભલામાં ફસાઈ રહ્યું હતું..ભાયલા -રાયપુરા રોડ પર આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.