Not Set/ 4 મહિનાથી પગાર ન મળતા વદરાજ સીમેન્ટ કંપનીના કર્મચારીઓ હડતાળ પર

સુરત, સુરતના હજીરા  વિસ્તારમાં આવેલા વદરાજ સીમેન્ટ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.છેલ્લા ચાર મહિનાથી કર્મચારીઓને પગાર ન મળતા રોષે ભરાયેલા કર્ચારીઓએ  હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓએ  કંપની બહાર હોબાળો કર્યા હતો.. વારંવાર  કંપનીના  માલીકને  રજૂઆત કરવા છતા પણ કોઇ સંતોષ કારક જવાબ ના મળતા છેવટે કર્મીચારીઓએ હોબાળો કરીને હડતાળ પર ઉતર્યા હતા.. આ મામલે  […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના હજીરા  વિસ્તારમાં આવેલા વદરાજ સીમેન્ટ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.છેલ્લા ચાર મહિનાથી કર્મચારીઓને પગાર ન મળતા રોષે ભરાયેલા કર્ચારીઓએ  હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓએ  કંપની બહાર હોબાળો કર્યા હતો.. વારંવાર  કંપનીના  માલીકને  રજૂઆત કરવા છતા પણ કોઇ સંતોષ કારક જવાબ ના મળતા છેવટે કર્મીચારીઓએ હોબાળો કરીને હડતાળ પર ઉતર્યા હતા.. આ મામલે  કર્મચારીઓ દ્વારા કલેક્ટરને  પણ આવેદન પત્ર પાછવ્યું હતું.