Not Set/ જુનાગઢ: ATSએ 1.52 લાખની બનાવટી ચલણી નોટો ઝડપી, નોટો હાઈ ક્વોલિટીની હોવાનુ સામે આવ્યું

જુનાગઢ, ગુજરાત ATS એ 1.52 લાખની બનાવટી ચલણી નોટો પકડી છે. જુનાગઢ બસ સ્ટેન્ડ પાસેથી 2000, 500ના દરની નોટો ઝડપાઈ હતી. આ નોટો હાઈ ક્વોલિટીની હોવાનુ સામે આવ્યું છે. તો બાંગ્લાદેશથી નકલી નોટો ગુજરાત પહોંચાડી હોવાનુ તપાસમા ખુલ્યું જેમાં સંજય દેવાલીયા નામના આરોપીની કરી ધરપકડ કરવામાં આવી.

Gujarat Others Videos

જુનાગઢ,

ગુજરાત ATS એ 1.52 લાખની બનાવટી ચલણી નોટો પકડી છે. જુનાગઢ બસ સ્ટેન્ડ પાસેથી 2000, 500ના દરની નોટો ઝડપાઈ હતી. આ નોટો હાઈ ક્વોલિટીની હોવાનુ સામે આવ્યું છે.

તો બાંગ્લાદેશથી નકલી નોટો ગુજરાત પહોંચાડી હોવાનુ તપાસમા ખુલ્યું જેમાં સંજય દેવાલીયા નામના આરોપીની કરી ધરપકડ કરવામાં આવી.