Not Set/ મિઝોરમ એસેમ્બલી ઈલેકશન માટે કોંગ્રેસે જાહેર કર્યું 40 ઉમેદવારોનું લીસ્ટ

મિઝોરમ એસેમ્બલી ઈલેકશન માટે કોંગ્રેસ પાર્ટીએ 40 સીટ માટેનાં ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. મિઝોરમ રાજ્યની ચુંટણી 28 નવેમ્બરનાં યોજાવાની છે. મિઝોરમ રાજ્યમાં 40 સીટ પરથી ચુંટણી લડાવાની છે. હાલ મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. પરંતુ હવે રાજ્યમાં કોની સરકાર બનશે એ આવતી ચુંટણીના પરિણામ પરથી નક્કી થશે. કોંગ્રેસ પાર્ટીએ મિઝોરમ રાજ્યની ચુંટણી માટે પોતાનાં ઉમેદવારોનાં […]

Top Stories Politics

મિઝોરમ એસેમ્બલી ઈલેકશન માટે કોંગ્રેસ પાર્ટીએ 40 સીટ માટેનાં ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. મિઝોરમ રાજ્યની ચુંટણી 28 નવેમ્બરનાં યોજાવાની છે. મિઝોરમ રાજ્યમાં 40 સીટ પરથી ચુંટણી લડાવાની છે.

હાલ મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. પરંતુ હવે રાજ્યમાં કોની સરકાર બનશે એ આવતી ચુંટણીના પરિણામ પરથી નક્કી થશે. કોંગ્રેસ પાર્ટીએ મિઝોરમ રાજ્યની ચુંટણી માટે પોતાનાં ઉમેદવારોનાં નામનું લીસ્ટ બહાર પાડ્યું છે.

આગામી લોકસભા ચુંટણીમાં આ ચુંટણીના પરિણામની સીધી અસર થશે એ સ્વાભાવિક વાત છે. હાલ કેન્દ્ર સરકારમાં બીજેપી પાર્ટી છે એટલે હવે એ જોવાનું રહ્યું કે મિઝોરમમાં કઈ પાર્ટીનો ઝંડો ઉંચો લહેરાય છે.