Not Set/ બીલ ગેટ્સનાં પિતાએ જાહેરમાં પહેરી કોન્ડોમથી બનેલી ટોપી, આ છે ટોપી પાછળની કહાની

દુનિયાનાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ બીલ ગેટ્સનાં પિતાએ હજારો કોન્ડોમથી બનેલી બેઝબોલ કેપ પહેરી હતી અને આ ફોટોને બીલ ગેટ્સે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો થ્રો બેક થર્સડે તરીકે. https://www.instagram.com/p/BppDjyEF_Wi/?utm_source=ig_embed બીલ ગેટ્સનાં પિતા એમનાં ફાઉન્ડેશનની એન્યુઅલ મીટીંગમાં આ ટોપી પહેરીને આવ્યા હતા. બીલ ગેટ્સે લખ્યું હતું કે, આ ટોપી મારા પિતાને ગીફ્ટ રૂપે મળી હતી. […]

Top Stories World Trending

દુનિયાનાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ બીલ ગેટ્સનાં પિતાએ હજારો કોન્ડોમથી બનેલી બેઝબોલ કેપ પહેરી હતી અને આ ફોટોને બીલ ગેટ્સે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો થ્રો બેક થર્સડે તરીકે.

https://www.instagram.com/p/BppDjyEF_Wi/?utm_source=ig_embed

બીલ ગેટ્સનાં પિતા એમનાં ફાઉન્ડેશનની એન્યુઅલ મીટીંગમાં આ ટોપી પહેરીને આવ્યા હતા. બીલ ગેટ્સે લખ્યું હતું કે, આ ટોપી મારા પિતાને ગીફ્ટ રૂપે મળી હતી. આ ગીફ્ટ થાઈલેન્ડનાં સોશિયલ એક્ટીવીસ્ટ મેકાઈ વરવેદયુ દ્વારા આપવામાં આવી છે. તેઓ એમનાં દેશમાં એટલા પ્રખ્યાત છે કે લોકો એમને ‘મિસ્ટર કોન્ડોમ’ અથવા ‘કોન્ડોમ કિંગ’ તરીકે ઓળખે છે.

Bill Gates shares pic of father wearing hat made from condoms

વિલિયમ હેન્રી ગેટ્સ બીલ ગેટ્સનાં પિતા છે. બીલ ગેટ્સ માઈક્રોસોફ્ટનાં કો- ફાઉન્ડર છે. આ કેપ પહેરીને તેઓ લોકોની નજરમાં આવી ગયાં છે.