અમરેલી,
અમરેલીના રાજુલાના રામપરા વિસ્તારમાં લટાર મારવા નીકળેલા સિંહને લોકો જોઇ જતાં લોકોએ સિંહને મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો.આજકાલ સિંહો માટે લટાર મારવાની સિઞન ખૂલી હોય તેમ જયાં ને ત્યાં સિંહ જોવા મળી રહયા છે.આ વિડીયો રાજુલાના રામપરા વિસ્તારનો હોવાનું અનુમાન છે.
