Not Set/ શું તમને ખબર છે પ્રિન્સ ચાર્લ્સની ૫૦ વર્ષ જૂની કાર ચાલે છે મોંઘી વ્હાઈટ વાઈનથી !

બ્રિટનની મહારાણી એલિઝાબેથના બીજા પુત્ર પ્રિન્સ ચાર્લ્સનો જન્મ હાલમાં જ ગયો. જન્મદિવસ નિમિત્તે  રોયલ પરિવારના ફોટા સામે આવ્યા હતા. આ ફોટો દરેકને ખુબ પસંદ આવ્યા હતો જેમાં આખો રોયલ પરિવાર હસતો નજરે જણાઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રિન્સ ચાર્લ્સની  50 વર્ષ જૂની કાર પેટ્રોલ, ડીઝલા કે ગેસથી નહી પરંતુ ઈંગ્લેડની  પ્રખ્યાત વ્હાઈટ વાઈનથી ચાલે છે. […]

Top Stories World Trending

બ્રિટનની મહારાણી એલિઝાબેથના બીજા પુત્ર પ્રિન્સ ચાર્લ્સનો જન્મ હાલમાં જ ગયો. જન્મદિવસ નિમિત્તે  રોયલ પરિવારના ફોટા સામે આવ્યા હતા. આ ફોટો દરેકને ખુબ પસંદ આવ્યા હતો જેમાં આખો રોયલ પરિવાર હસતો નજરે જણાઈ રહ્યો હતો.

Image result for prince charles

તમને જણાવી દઈએ કે પ્રિન્સ ચાર્લ્સની  50 વર્ષ જૂની કાર પેટ્રોલ, ડીઝલા કે ગેસથી નહી પરંતુ ઈંગ્લેડની  પ્રખ્યાત વ્હાઈટ વાઈનથી ચાલે છે.

Related image

પ્રિન્સ ચાર્લ્સના જન્મદિન નિમિત્તે બની રહેલ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દરમિયાન પ્રિન્સ ચાર્લ્સે કાર અને ટ્રેનની સાથે કરેલા કેટલાક પ્રયોગો અંગે જણાવ્યુ છે.

તેમણે જણાવ્યુ કે જ્યારે દુનિયામાં બાયોફ્યુઅલ ટેકનોલોજી આવી તો તેણે મારૂ ધ્યાન ખેચ્યુ. 2008માં તેમણે એસ્ટન માર્ટીનના એન્જીનિયરોનેઆ કારને સંપૂર્ણ રીતે બાયોફ્યુલથી ચલાવવાને લાયક બનાવવા માટે કહ્યુ. એન્જીનિયરોએ રીસર્ચ કર્યા પછી વ્હાઈટ વાઈનનો બાયોફ્યુલ તરીકે ઉપયોગ કરવાનુ કહ્યુ. હવે આ કાર પહેલા કરતા ઓછુ પ્રદુષણ ફેલાવે છે અને તેનુ પરફોર્મન્સ પણ સારૂ છે.