Not Set/ દુલ્હન દીપિકાના દુપટ્ટા પર લખેલો છે આ શ્લોક, શું તમે વાંચ્યો..

રણવીર અને દીપિકા આખરે એક થઇ ગયાં. ઈટલીમાં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા અને તેઓના ફોટા વાયરલ થઇ ગયાં છે. કોંકણી અને સિંધી એમ બે રિવાજથી થયેલાં લગ્નમાં દીપિકાએ સબ્યસાચીનાં ઘરેણાં અને ચોલી પહેર્યા છે. સિંધી વિધિથી થયેલાં લગ્નમાં જે રેડ ચોલી પહેર્યા હતાં એનાં દુપટ્ટામાં આ સંસ્કૃત શ્લોક લખેલો છે. ‘સદા સૌભાગ્યવતી ભવ’ દીપિકાનાં રેડ દુપટ્ટા […]

Top Stories Fashion & Beauty Trending Entertainment

રણવીર અને દીપિકા આખરે એક થઇ ગયાં. ઈટલીમાં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા અને તેઓના ફોટા વાયરલ થઇ ગયાં છે. કોંકણી અને સિંધી એમ બે રિવાજથી થયેલાં લગ્નમાં દીપિકાએ સબ્યસાચીનાં ઘરેણાં અને ચોલી પહેર્યા છે.

સિંધી વિધિથી થયેલાં લગ્નમાં જે રેડ ચોલી પહેર્યા હતાં એનાં દુપટ્ટામાં આ સંસ્કૃત શ્લોક લખેલો છે. ‘સદા સૌભાગ્યવતી ભવ’ દીપિકાનાં રેડ દુપટ્ટા પર છે. તમે જ્વેલરી અને ચોલી પર જ વધુ ધ્યાન આપ્યું હશે એટલે આ વસ્તુ તમારી નજરમાં કદાચ નહી આવી હોય.

Bride Deepika Padukone’s dupatta had this shloka inscribed, have you read it

કપલ રણવીર અને દીપિકાના લગ્નનાં ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકોએ એમનાં પર વધામણીનો વરસાદ કરી દીધો છે.