શુક્રવારે સવારે દિલ્હીમાં પોલીસ સચિવાલયમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે.
A PCR call was received at 5:53 am. Head Constable Sohanveer, aged 35 yrs, committed suicide, on duty at Secretariat, by his service pistol. A suicide note has been recovered, indicating domestic discord as prima facie reason of the suicide. Further Enquiry is on: #Delhi Police https://t.co/w6bGvQP4jy
— ANI (@ANI) November 16, 2018
સવારે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે.
Delhi: Head constable Sohanveer allegedly committed suicide by shooting himself with his service revolver in the VIP parking lot of Delhi Secretariat, this morning. pic.twitter.com/uN0OHXGxuh
— ANI (@ANI) November 16, 2018
આ હેડ કોન્સ્ટેબલનું નામ સોહનવીર છે.દિલ્હી પોલીસના સચિવાલયમાં વીઆઈપી પાર્કિંગમાં તેણે રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું હતું.
જો કે ઘટનાની જાણ થતા પોલીસ પહોચી ગઈ છે. સોહનવીરને શા માટે આત્મહત્યા કરવી પડી તેની પાછળની કારણ જાણવા મળ્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
