Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોદી સરકાર આપી રહી છે 75 હજાર રૂપિયા : કરવું પડશે આ કામ

મોદી સરકાર આપને પૈસા કમાવવાનો મોકો આપી રહી છે, જેમાં આપ 75 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. એ પણ ઘરે બેઠા. આના માટે આપે કરવું પડશે આ કામ. આપને ઘરે બેઠા એક લોગો બનાવવાનો રહેશે. જેનો લોગો સૌથી સારો હશે એને મોદી સરકાર 75 હજાર રૂપિયા સુધીનું ઇનામ આપશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા […]

November 16, 2018November 17, 2018Jay Mehta
Top Stories India

મોદી સરકાર આપને પૈસા કમાવવાનો મોકો આપી રહી છે, જેમાં આપ 75 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. એ પણ ઘરે બેઠા. આના માટે આપે કરવું પડશે આ કામ.

આપને ઘરે બેઠા એક લોગો બનાવવાનો રહેશે. જેનો લોગો સૌથી સારો હશે એને મોદી સરકાર 75 હજાર રૂપિયા સુધીનું ઇનામ આપશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે.

mantavyanews.com

હકીકતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એમનો લોગો બદલાવી રહ્યું છે. નવો લોગો બનાવવાનું કામ કોઈ પ્રોફેશનલને આપવાના બદલે સરકાર સામાન્ય માનવીને આ માટે મોકો આપી રહી છે.

જણાવી દઈએ કે, આપની પાસે આવતી 11 ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. જયારે આપ એન્ટ્રી સબમિટ કરશો ત્યારે એન્ટ્રી સાથે એક નાનો ઈન્ટ્રો પણ આપવો પડશે. જેમાં લોગો વિષે જણાવવું પડશે.

આ આયોજન વિષે વધારે જાણકારી મેળવવામાં માટે આપ www.upsc.gov.in  પર જઈ શકો છો.

Post navigation

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં પાર્ટનર કન્ટ્રી બન્યું નેધરલેન્ડ
મારુતિ સુઝુકી દ્વારા ગુજરાતની આઈટીઆઈમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરુ કરાશે

More Posts

Surat Singanpor Fire: 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, આગ ઓલવવાની કામગીરી

Surat News/ સુરતના સિંગણપોરમાં ગોડાઉનમાં આગથી અફરાતફરી: ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા

November 9, 2026November 9, 2026Jaymin Dhiman

Not Set/ બનાસકાંઠાનાં સાંસદનાં બોર્ડ પર કુચડો માર્યો

March 14, 2019Nirmal Acharya

Rajkot News/ રાજકોટના જેતપુરમાં પાણીનાં ટાંકામાં પડતા 5 વર્ષના બાળકનું કરૂણ મોત

April 22, 2025April 22, 2025Komal Patel
Abhinandan Varthaman

National News/ કારગિલ નહીં, હવે પેસેન્જર પ્લેનની કમાન! જાણો કેવી રીતે ફાઇટર પાઇલટ બની શકે કમર્શિયલ કેપ્ટન

September 3, 2026September 3, 2026Kavita Solanki

Gujarat News/ ઓર્થો.ડૌક્ટરો પણ શંકાના ઘેરામાં,હોસ્પિટલો ઘૂંટણ બદલવાના નામે છેતરપિંડી  

November 28, 2024Mansi Panara

Not Set/ આ પથ્થરમારો કોઇ હુલ્લડનો નહીં, તહેવારનો છે, શું છે આ તહેવાર..

August 15, 2019August 16, 2019Bhavesh Vyas

Jammu Kashmir/ ઘર આખું સળગી જશે, મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરમાં બતાવ્યો પ્રેશર કૂકર વાળો ડર….

November 6, 2020November 8, 2020padma prajay

Tweet/ તાજમહેલના વિવાદ વચ્ચે એલોન મસ્કનું ટ્વિટ, કહ્યું-

May 10, 2022padma prajay

National/ સાવરકરે પુસ્તકમાં લખ્યું છે, બીફ ખાવાથી કોઈ નુકસાન નથી : દિગ્વિજય સિંહ

December 25, 2021December 25, 2021padma prajay

Not Set/ મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

November 8, 2017November 8, 2017Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy